________________
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા તે પણ તે સંપૂર્ણ ન થાય. માત્ર આપણા ઘર-સંસારની પ્રવૃત્તિને લઈને આપણે તેની ઉપેક્ષા કરી વિમુખ થઈએ છીએ અને જેથી ઘણીવાર તેવા અપૂર્ણ અભ્યાસથી આપણને ઘર-વ્યવહારમાં મુંજવણ વેઠવી પડે છે, એટલું જ નહિ પણ લેવડદેવડમાં કેઈવાર છેતરાઈ જઈએ છીએ. માટે બેટા! તને અવકાશને પ્રસંગ છે, તેને સંપૂર્ણ લાભ લઈ લે યુક્ત છે.” ગંગાના વચનથી મણિનું મન સતેજ થયું પણ એક સ્વાલ હજી તેના મનમાં તરત હતું. એટલે તેણે તુરત પ્રશ્ન કર્યો કે “બ! ગઈ કાલે હું અનુપને તેડવા ગઈ એટલે કમળાભાભુએ કહ્યું કેહવે મારે અનુપને નિશાળે મેકલવી નથી. ઘરનાં કામ અધૂરાં પડ્યાં હેય અને અહીં છોડીએ ભણવા જાય. શહેરમાં રહ્યા એટલે દેખાદેખીથી બે અક્ષર શીખવા જોઈએ, નહિ તો બૈરાંઓ વાત કરે કે, ફલાણીની છોડી બિલકુલ અભણ છે.” એટલા માટે બે ચોપડી ભણાવ્યા વિના ન ચાલે. વળી વધારે ભણીને છેડીઓને ક્યાં વેપાર કરવા જવું છે? કે તેમને વધારે ભણતરની જરૂર પડે. અમારા વખતમાં તો એવું કંઈએ નહોતું, છતાં સંસાર-વ્યવહાર ચાલ્યા કરે છે અને આજ તે છેડી પંદર વરસની થાય ત્યાંસુધી ભણ્યા જ કરે. વળી કેટલાક તો છોડીને એક બે વરસ વધારે ભણાવવા માટે લગ્નને પણ મુતવી રાખે છે. બચો એરિવાજ!! વધારે ભણાવવામાં છેડી છકેલ થઈ જાય છે, એવા દાખલા જોયા છતાં આપણું લોકેને બિલકુલ
ખ્યાલજ આવતો નથી. બેટા મણિ! તારી બા ભલે તને સાત ચેપડી અને માથે બે ચોપડી અંગ્રેજી ભણાવે. અમારે હવે અનુપને ભણાવવી નથી.” બા! આમ કમળાભાભુએ કહ્યું–તેનું કેમ? - ગંગા—બેટા ! કમળા તે અનુપને ભણાવવામાં પ્રથમથીજ નારાજ હતી, અને જેથી ઘણીવાર તેને ઘર-કામના બાને નિશાળે જતાં અટકાવતી. પણ તેના ધણુંની સખ્ત ભલામણને લીધે તે દબાઈ જતી, તેથીજ અનુપ આટલું ભણું શકી છે. - આખો દિવસ એટલે બેસીને ભણવા જતી ડીઓનાં તે ગીતડાં ગાયા કરે છે. કન્યા કેળવણી કે સ્ત્રી કેળવણી તરફ ઝેરી નજરથી જુએ છે. કોઈ એકાદ એવો નજી દાખેલે લઈને સહુ કેઈને તે એકજ પંક્તિમાં ગણું હાડે છે, વેપારના બાનાથી તે મગરૂર થાય છે, પણ એક સાક્ષર સ્ત્રી પોતાના ગૃહ-વ્યવહાર કે સંતા
બહેને? સ્ત્રીઓ, “તીર્થ, દાન અને તપ ઈત્યાદિથી પવિત્ર થાય છે, તેનાં કરતાં પણ પિતાની પતિ ભક્તિથી વધારે પવિત્ર થાય છે.” એ શાસ્ત્ર વાય છે. - બહેને ? મને કહે છે કે, “જે સગુણિ સ્ત્રીની મોક્ષ જવાની ઈચ્છા હોય તેણે તે પિતાને, હાથ ઝાલનાર સ્વામિ નાખુશ થાય તેવું એક્ષણ કાર્ય કરવું નહિં.”
બહેને ? તમારા પતિને કોઈ કારણસર તમારા ઉપર ગુસ્સે ઉત્પન્ન થયે હોય, તે તમારી ભલ તમે તુરત કબુલ કરી દેજો, અને તેની ભૂલે ફરીથી ન થાય તેવી કબુલાત આપજે, એટલે તમારા પતિ સાથે તમારે કદીપણુ અણબનાવ થવા પામશે નહિ, એ ખાત્રી રાખવી.