________________
श्रेणिकचरितम् . सुरा: कतिपये स्थालं स्तुत्यै कतिपया नराः । ये कवीनामचरमाश्चरमे च न वाग्मिनाम् ॥ १० ॥ ભાવાર્થ
તે રાજ્યની સ્તુતિ કરવાને કઈક દેવા અને કેઈક મનુ સમર્થ થતા હતા તેમજ જે કવિઓમાં અને વાચાલ પુરૂષામાં અગ્રેસર હતા તે સમય થતા હતા, ૧૦૯ વિશેષાર્થ–તપ, શતાવાર જામ એ સર્વ નામના પ્રથમાના વિક૮પ રૂપ છે.
ध्या अपि गुणास्तेन नीमा कांताश्च दधिरे । आभ्यंतराश्च बाह्याश्च येपि विजिता हिषः ११०॥ ભાવાર્થ–
તે રાજા ભીમ-ભયંકર અને કાંત મહેર એવા અને ગુણ ધારણ કરતો હતો અને તેણે અંદરના અને બાહરના બંને શત્રુઓ જિત્યા હતા. ૧૧૦ વિશેષાર્થયા . દુરે એ સર્વનામને પ્રથમાના વિકલ્પ રૂપ દર્શાવ્યા છે.
स्थाम्ना तेन समं क्रांताहितीयेऽपि महीनुतः ।
लब्धलक्ष्याः कृताः स्वस्य हितीया अपि मार्गणा: ॥११॥ ભાવાર્થ–
તેણે પિતાના બલથી બંને મહામૃત એટલે રાજાએ તથા પર્વતો એકી સાથે દબાવ્યા હતા અને બંને માગણ પણ લક્ષ્યને પ્રાપ્ત કર્યા હતા. અહિ એક માર્ગણ એટલે બાણ નિશાનને પ્રાપ્ત કરનાર કર્યા હતા અને બીજા માર્ગ એટલે યાચકો લક્ષસંખ્યા વાલા દ્રવ્યને પ્રાપ્ત કરનારા કર્યા હતા. ૧૧૧ વિશેષાર્થ—દ્રિતીયે દિલવા એ સર્વ નામના પ્રથમાના રૂપ છે.
अर्श अपि गजा अई प्यश्वाः सन्ने हिरे यदा । तदैवास्थारयो नेमुर्नेमे नेमास्तु संस्थिताः॥ ११ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org