________________
श्रेणिकचरितम् तपस्यत्यपि मोक्षाय त्यागस्यैकाश्रये त्वयि ।
તવ લફિની તત્તિપાપ ના રહા ભાવાર્થ
મેક્ષને માટે તપસ્યા કરતા અને ત્યાગના એક આશ્રય રૂપ એવા તમારે વિષે, જાણે અવજ્ઞા કરાએલી હોય તેમ રાતી વિજલી તાપને અર્થે થાય છે. ૧૬ વિ—તાતિ, જાણે રવિ, તારા, એ અધિકરણ અને સંપ્રદાન કારકના ઉદાહરણ રૂપ દલાગ્યા છે.
समित्कुशाय गतारोऽप्यषयस्त्वन्मतातिगाः।
पाठाय मुक्त्यै चोयुक्ता अप्यज्ञाः प्रतिनांति मे ॥१॥ ભાવાર્થ–
સમિધુ કાષ્ટ અને દર્ભને માટે વનમાં જનાર અને પાઠ તથા મુક્તિને માટે ઉજમાલ એવા પણ રષિઓ તમારા મતને ઊલંધન કરનાર હોવાથી મને અજ્ઞાની લાગે છે. ૧૭. વિ—સા , પાટા પુછે, જે તમાંતિ, એ બધા જુદા જુદા કારકના ઉદાહરણ આપ્યા છે.
न तैः सह सुराः साई न तैर्दैत्या न ते नराः । स्पईते प्रथते लोके येषां त्वघिद्यया यशः ॥१॥ ભાવાર્થ—
જેમનું યશ તમારી વિદ્યાથી લેકમાં પ્રખ્યાત થાય છે, તેઓની સાથે દેવનાઓ, દૈત્યો અને મનુષ્ય સ્પર્ધા કરી શક્તા નથી. ૧૮ વિશેષાર્થ—અહિં અવ્યય યોગે કરણ કારક દર્શાવેલ છે.
अक्ष्या कागः पदा खंजो न स स्यात्त्वयि यो नतः। नादि कागं किम यस्य चाणो नार्यसंगयोः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org