Book Title: Shrenik Charitam
Author(s): Jinprabhsuri
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 227
________________ श्रेणिकचरितम् .. प्रवदन्मदाँ परिवहन्मरुजवां । परिमृष्यति छिपघटां न केसरी ॥ १७७॥ लावार्थ એ તપસ્યાના વિધિ લેાકેાને નારી ચેનિમાં ફેંકનારી કર્મની શ્રેણીને દૂર કરેછે. જેને મદ ઝસ્તા હેાય, જે પવનના જેવા વેગ ધારણ કરતી હેાય. તેવી ગજેન્દ્રની ઘટાને કેશરીસિ ંહ સન કરતા નથી. ૧૯૭ वि०- प्रतिक्षिपति, अभिक्षिपतीम्, परिमृष्यति मे धातु तथा धातु उपरथी ખનેલા રૂપ દર્શાવ્યા છે. नपरमति कुबोध: प्राणिनां यत्प्रसादा विरमति नवनीतिर्मुष्कृतान्यारमंति । परिरमत विदग्धास्तत्र धर्मे मयोक्ते त्वरितमुपरमध्वं येन निर्वाणलक्ष्मीम् ॥१७८॥ १२७. ભાવાર્થ. હું ચતુર પુરૂષા, જેના પ્રસાદથી પ્રાણીઓના નઠારા મેધ વિરામ પામેછે, સંસારને! ભય સમેછે અને દુષ્કૃત્ય નાશ પામેછે, તેવા મારા કહેલા ધર્મન વિષે તમે રમણ કરે કે જેથી સત્વર મેક્ષ લક્ષ્મીને પ્રાપ્ત થાઓ. ૧૭૮ वि० - उपस्मति, विरमति, आरमंति, परिरमत, उपरमध्वम् એ તુના ઉપસર્ગ સાથે જુદા જુદા અર્થવાલા રૂપ દર્શાવ્યા છે. इत्याख्याते द्वितीयः पादः इति श्री जिनप्रभसूरिचिरचिते श्री श्रेणिकचारत्रे दुर्गवृत्तिध्याश्रयः महाकाव्ये देशनावर्णनो नाम षष्टः सर्गः । Jain Education International For Private & Personal Use Only 'घा 'रम् ' www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256