________________
श्रेणिकचरितम्. ભાવાર્થ
હે નમેલી નાભિવાલી, હે કમલાગી હે નાજુક હે સુંદર ઉફવાલી હે કામિની, હે રમે, હું તારી ઈચ્છા કરું છું. * આ પ્રમાણે તે કુમારે હૃદયથી પણ પર સ્ત્રીને કહ્યું હતું. ૧૪ વિશેષાર્થ–નાના, ઈત્યાદિ સ્ત્રીલિંગે સબોધનના રૂપ દર્શાવ્યા છે.
सुखश्रियां कामधेन्वै, मुक्तये स्पृहयालवे ।
मुनये प्राणनामैष देशनादुग्धधेनवे ॥ १५ ॥ ભાવાર્થ—
સુખલક્ષમીના કામધેનુ, મુક્તિની સ્પૃહાવાલા અને દેશના રૂપ દૂધની ગાય રૂ૫ એવા મુનિને તે કુમાર પ્રણામ કરતે હતો. ૧૫ વિશેષાર્થ#ાન્ચે છુપાવે, દેશનાદુરપાવે એ સ્ત્રીલિગે ચતુર્થીના વિકલ્પ રૂપ બતાવ્યા છે.
रवेर्विधोश्च सदृशेऽधिकंवा तेजसात्र के।
गोरन्नधुरीयत्वे गोःप्रीत्यै नानवन गुणाः ॥१६॥ ભાવાર્થ
તેજથી સૂર્ય ચંદ્રના જેવા અથવા તેથી અધિક અને વૃષભથી જેનું "ધ પણું જુન નથી એવા તે કુમારને વિષે રહેલા કયા ગુણ ઈધિઓની પ્રીતિ માટે નથી થયા ? અર્થાત થયા છે. ૧૬ વિશેષાર્થ – ઘી, એ પુલિંગ અને સ્ત્રીલિંગના એક જાતિનારૂપ દર્શાવ્યા છે.
न गुणोऽत्र शुचौ बंधो सख्यौ मत्यौ च नूस्पृशाम् ।
सख्युः पत्युः पितुस्तुल्येऽधिकेवाईति वत्परे ॥१७॥ ભાવાર્થ...
મનુષ્યને વિષે પવિત્ર બંધુમાં, સખામાં અને બુદ્ધિમાં તે ગુણ માનતો નહીં પણ સખા, પતિ અને પિતાની તુલ્ય એવા ઉત્કૃષ્ટ અતિ પ્રભુમાંજ ગુણ માનતો હતો, તેના જેવા ગુણ બીજે માનતો ન હતો, ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org