Book Title: Shravak Antim Aradhana Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 6
________________ શ્રાવક અંતિમ આરાધના વિધિ :- આરંભ ૦ સર્વપ્રથમ પૂજ્ય ગુરુ ભગવંતની ઘેર પધરામણ કરવી. યોગ્ય આસને બિરાજમાન કરાવે. ૦ પિતાની શક્તિ અનુસાર જ્ઞાનપુજન-ગુરૂપુજન કરીને ગુરુ વંદન કરે. ૦ [ગુરુ ભગવંતને આ પ્રમાણે વિનંતી કરે.] “હે ભગવનું મારે આ અવસરે શું કરવું યોગ્ય છે ? કૃપા કરીને ફરમાવે.” ( [આ સમયે એકાંત ઉપકારની ભાવનાથી ભરેલા સાધુ પુરુષ અંત:સમયની આરાધના કરવાનું ફરમાવે છે, તે આ પ્રમાણે.] - [જે પ્રભુ પ્રતિમાજી બિરાજમાન કરાવેલ હોય તો ગુરુ વંદન કર્યા પછી પ્રત્િમાજી ઉપરથી પડદે/અંગેલું છણું જે ઢાંકયું હોય તે લઈ લેવું.] – ખુલ્લા પ્રતિમાજી સન્મુખ મૈત્યવંદન કરવું. જે પ્રતિમાજી હોય તે ભગવંતના ચૈત્યવંદન સ્તવન થાય બાલવા. -રોત્યવંદન કર્યા પછી નીચે મુજબ કાર્યોત્સર્ગ કરે (કરાવે જે પ્રતિમાજી પધરાવેલ ન હોય તો સ્થાપનાચાર્ય સન્મુખે કાયેત્સગ કરે-કરાવે.] [] અંતિમ આરાધના પૂના કેસ : (૧) શ્રી શાતિનાથ આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ(કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50