________________
અંતિમ આરાધના
-
-
[7] અનશન (આહાર ત્યાગ) [ વર્તમ નકાળ સ ગ રી ન જ કરાવાય છે.] (૧) મુઠ્ઠિસહિયં પચ્ચકખાણ :
[આ પરફખાણમાં જ્યારે પણ કંઈ ખાવું,પીવું હોય ત્યારે પચ્ચખાણ પાળી શકાય છે. પાછું નીચે મુજબ પચ્ચખાણું લઈલેતા ચારે આહારના યાગરૂપ અનશનને લાભ મળે છે.]
મુક્રિસહિયં પચ ખામિ અનાથણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગા | સરવસમાહિજ્યિાગારેણે સિરામિ. D (૨) અમુક અમુક સમય માટે આહારનો ત્યાગ કરાવ:–
[ જેમ કે- બે કલાક કશું ખાવું-પીવું નહીં અથવા પાણી સિવાય કે દવા–પાણી સિવાય બીજું કંઈ લેવું નહીં એ અભિગ્રહ કરે
ધારણું અભિગ્રહ પચ્ચક્ખામિ અનત્થણાભોગેણું સહસાગાણું, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણું સિરામિ. (૩) ભવચરિમં સાગાર-અનશન :
માંદગીની તીવ્રતા હોય, બચે કે ન બચે તેવી સ્થિતિ હોય ત્યારે શ્રાવક–શ્રાવિકા ને ચારે આહારના પચ્ચખાણ કરાવવા માટેની આ વિધિ છે. તેને સાગાર અનશન કહે છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org