Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ અંતિમ આરાધના ૧ પડિકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન, સાધુ સૂરિ ઉવજઝાયને. દીધાં બહુ માન. ધન ૪ ધમ કાજ અનમેદીએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર ધન ૫ ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણ ઠામ, સમતા ભારે ભાવીએ એ આતમરામ. ધન૬ સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય, કર્મ આપ જે આચર્યા, જે વી એ સય. ધન૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુન્યનું કામ, છાણ ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રામ. ઘન૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર ધન- ૯ ઢાળ-૭ (રાગ-જય જય ભવિ હિતકર] હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલતા સવિ મૂકી, છાંડી મમતા અંગ એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50