Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ ४६ શ્રાવક સંયમ–પ્રાર્થના જીનરાજ તુજ પાયે પડી હું, વિનંતી કરું એટલી સાધુજીને વેશ મળે ક્યારે, માગું છું હું એટલું ૧ કુમકુમ કેરા છાંટણ અને કંકુ કેરા સાથીયા સફેદ આઘે મલે કયારે, માંગું છું હું એટલું ૨ કાષ્ઠ કેરા પાતરાને બેઉ કર ગ્રહણ કરી ઘેર ઘેર ગૌચરી ફરું ક્યારે, માંગું છું હું એટલું ૩ અડવાણે પાયે ચાલીને ઉગ્ર વિહારે વિચરતા પ્રવચન પ્રભાવના કરું કયારે, માંગું છું હું એટલું જ સંસારી બેટા સગપણને જૂઠાં સમજી મન થકી ભવસાગરથી તરું ક્યારે, માંગું છું હું એટલું ૫ દુઃખ ભરેલો સંસાર તજીને સંયમ સજી હોંશથી શાશ્વત સુખને વરું કયારે, માંગું છું હું એટલું ૬ શ્રાવકે “સંયમ ભાવના માટે આ પ્રાર્થના રોજ કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50