Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
અંતિમ આરાધના
વીતરાગ પરમાત્માની સ્તવના
જયવીતરાગ જગતગુરુ જિનવર વર્ધમાન ભગવાનજી પુણે હું તુજ શાસન પામ્ય મોક્ષ સુખ નિદાનજી -૧ તું મુજ સ્વામી હું તુજ સેવક પ્રાણુ ગણપ્રતિપાલજી કરુણા કર કરુણું કરી લીજે સેવકની સંભાળજી – પ્રભુ મુજ હો તુજ પ્રભાવે ભવ નિર્વેદ સહાયજી ધતિ શ્રદ્ધા આહાદ જીજ્ઞાસા જ્ઞપ્તિ ધર્મ ઉપાયજી -૩ અભ્યસ્થાન વિનયને ઓજસ સદ્દગુરુ સેવા સારજી શુદ્ધ પ્રરૂપકતા ગુણ સુંદર આભવ અચલ ઉદારજી –૪ નિયા તુજ સમય નિવાર્યું તે પણ દેવાધિદેવજી ભભવ મુજ તુજ ચરણની ભક્તિ જે હિતકરહેવજી –૫ કિલષ્ટ કર્મ ક્ષય સરસ સમાધિ બધિ લાભ શિવબીજજી એટલું તુજ પદ પ્રણમી યાચું નહીં અવર કઈ ચીજ-૬
“અમૃતપદ આરાધનાએ પુન્યપ્રકાશ જેવું જ સુંદર સ્તવન છે.
તેની આ ૧૨ મી ઢાળ છે
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 45 46 47 48 49 50