Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૪૩
અંતિમ આરાધના
શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુંવરે જેગી, સેવન પુરિસ કીધ;
એમ એણે મં; કાજ ઘણાના સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો આરાધના કરો, વિધિ જેણે ચિત્તમાં રાષ્ટ્ર તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો; જિન વિનય કરતા, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૯
ઢાળ : ૮ (રાગ મનના મનોરથ સવિ] સિદ્ધારથ રાયકુળ તિલોએ, ત્રિશલા માત મહાતે, અવની તળે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર,
જિન વીરજીએ ૬. મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતા ન લહે પાર તો તમ ચરણે આવ્યા ભણીએ, જે તારે તો તાર. જયે. ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ, આવ્યાને ઉવેખશે એ; તે કેમ રહેશે લાજ. . # કરમ અલુજણ આકરાંએ, જન્મ મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ છેડાવ દેવ દયાલ, જયે. ૪
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50