SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ અંતિમ આરાધના શ્રીમતીને એ વળી, મંત્ર ફળે તત્કાલ; ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફુલમાળ; શિવકુંવરે જેગી, સેવન પુરિસ કીધ; એમ એણે મં; કાજ ઘણાના સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગ્યો આરાધના કરો, વિધિ જેણે ચિત્તમાં રાષ્ટ્ર તેણે પાપ પખાળી, ભવ ભય દૂરે નાખ્યો; જિન વિનય કરતા, સુમતિ અમૃતરસ ચાખ્યો. ૯ ઢાળ : ૮ (રાગ મનના મનોરથ સવિ] સિદ્ધારથ રાયકુળ તિલોએ, ત્રિશલા માત મહાતે, અવની તળે તમે અવતર્યાએ, કરવા અમ ઉપકાર, જિન વીરજીએ ૬. મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતા ન લહે પાર તો તમ ચરણે આવ્યા ભણીએ, જે તારે તો તાર. જયે. ૨ આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ, આવ્યાને ઉવેખશે એ; તે કેમ રહેશે લાજ. . # કરમ અલુજણ આકરાંએ, જન્મ મરણ જંજાળ તે; હું છું એહથી ઉભ એ છેડાવ દેવ દયાલ, જયે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy