SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક આજ મારથ મુજ ફળ્યાએ, નાઠાં દુઃખ દલ તે; તુકો જિન ચેવિશ એ, પ્રકટયા પુન્ય કલેલ. જયે. ૫ ભભ વિનય તમારડ એ,ભાવ ભક્તિ તુમ પાયતે, દેવ દયા કરી દીજીએ એ બધિ બીજ સુપસાય. જયે. ૬ કહીશ ઈહ તરણ તારણ સુગતિ કારણ, દુખ નિવારણ જગ જ, શ્રી વીર જિનવર ચરણ થતાં, અધિક મન ઉલટ થા. ૧ શ્રી વિજય દેવસૂરી પટધર, તીરથ જગમ એણી જગે, તપગપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરૂ સામે, તસ શિષ્ય વાચક વિનય વિજયે જિન ગ્રેવીસમો. ૩ સયસત્તર સંવત એગણત્રીશે; રહી રાંદેર ચેમાસએ; વિજય દશમી વિજય કારણ, કીઓ ગુણ અભ્યાસ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસએ, નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. ૫ આ સ્તવન અર્થ સાથે વારંવાર કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy