SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક ૨ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચી રક; દુલહે એ વળી વળી, અણસણના પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધન્ના શાલિભદ્ર, ખંધે મેઘકુમાર; અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરો, એ નવો અધિકાર દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મુકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પુરવને સાર. જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખ, મંત્ર ન કેઈ સાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy