Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
શ્રાવક
૨
ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક; પણ તૃપ્તિ ન પામ્ય, જીવ લાલચી રક; દુલહે એ વળી વળી, અણસણના પરિણામ; એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધન્ના શાલિભદ્ર, ખંધે મેઘકુમાર; અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરો, એ નવો અધિકાર દશમે અધિકાર મહામંત્ર નવકાર, મનથી નવિ મુકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દેષ વિકાર; સુપરે એ સમરે, ચૌદ પુરવને સાર. જનમાંતર જાતાં, જે પામે નવકાર; તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખ, મંત્ર ન કેઈ સાર; આ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર જુઓ ભીલ ભીલડી, રાજા રાણું થાય; નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યાં છે સુરભેગ; એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ.
૬
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50