________________
४६
શ્રાવક
સંયમ–પ્રાર્થના
જીનરાજ તુજ પાયે પડી હું, વિનંતી કરું એટલી સાધુજીને વેશ મળે ક્યારે, માગું છું હું એટલું ૧ કુમકુમ કેરા છાંટણ અને કંકુ કેરા સાથીયા સફેદ આઘે મલે કયારે, માંગું છું હું એટલું ૨ કાષ્ઠ કેરા પાતરાને બેઉ કર ગ્રહણ કરી ઘેર ઘેર ગૌચરી ફરું ક્યારે, માંગું છું હું એટલું ૩ અડવાણે પાયે ચાલીને ઉગ્ર વિહારે વિચરતા પ્રવચન પ્રભાવના કરું કયારે, માંગું છું હું એટલું જ સંસારી બેટા સગપણને જૂઠાં સમજી મન થકી ભવસાગરથી તરું ક્યારે, માંગું છું હું એટલું ૫ દુઃખ ભરેલો સંસાર તજીને સંયમ સજી હોંશથી શાશ્વત સુખને વરું કયારે, માંગું છું હું એટલું ૬
શ્રાવકે “સંયમ ભાવના માટે આ પ્રાર્થના રોજ કરવી.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org