Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
અતિમ આરાધના
૩૯
સાહસી સઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તા; સજ્જન કુટુંબ કરો ખામણાં સા. એ જિનશાસન રીત તા. ૫ ખમીએ ને ખમાવીએ, સા. એહિ જ ધમ ના સાર તે; શિવગતિ આરાધનતણા, સા. એ ત્રીને અધિકાર તે. ૬
મૃષાવાદ હિંસાચારી, સા. ધન મૂર્છા મૈથુન તા; ક્રોધ માન માયા તૃષ્ણા, સા. પ્રેમ દ્વેષ કૈશુન્ય તા. ૭ નિદા લહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તા; રતિ અરતિ મિથ્યા તો, સા. માયા માસ જ જાળ તેા. ૨ ત્રિવિધ ત્રિવિધ વેસિરાવીએ, સા.પાપસ્થાન અઢારતા, શિવગતિ આરાધન તણેા, સા. એ ચેાથેા અધિકાર તા. ૯
ઢાળ-૫ [રાગ-શાસન નાયક વિજી]
જન્મ જરા મરણે કરીએ, આ સસાર અસાર તે, કર્યા ક` સહુ અનુભવે એ, કૈાઇ ન રાખણુહાર તા. ૧ શરણુ એક અરિહંતનું એ, શરણુ સિદ્ધ ભગવત તે, શરણ ધર્મ શ્રી જિનના એ, સાધુ શરણુ ગુણવત તેા. ર અવર મેાહ વિ પરિહરીએ,ચાર શરણ ચિત્ત ધાર તા, શિવગતિ આરાધન તણેાએ, એ પાંચમા અધિકાર તેા. ૩
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50