SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ અંતિમ આરાધના - - [7] અનશન (આહાર ત્યાગ) [ વર્તમ નકાળ સ ગ રી ન જ કરાવાય છે.] (૧) મુઠ્ઠિસહિયં પચ્ચકખાણ : [આ પરફખાણમાં જ્યારે પણ કંઈ ખાવું,પીવું હોય ત્યારે પચ્ચખાણ પાળી શકાય છે. પાછું નીચે મુજબ પચ્ચખાણું લઈલેતા ચારે આહારના યાગરૂપ અનશનને લાભ મળે છે.] મુક્રિસહિયં પચ ખામિ અનાથણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગા | સરવસમાહિજ્યિાગારેણે સિરામિ. D (૨) અમુક અમુક સમય માટે આહારનો ત્યાગ કરાવ:– [ જેમ કે- બે કલાક કશું ખાવું-પીવું નહીં અથવા પાણી સિવાય કે દવા–પાણી સિવાય બીજું કંઈ લેવું નહીં એ અભિગ્રહ કરે ધારણું અભિગ્રહ પચ્ચક્ખામિ અનત્થણાભોગેણું સહસાગાણું, મહત્તરાગારેણં, સવસમાહિત્તિયાગારેણું સિરામિ. (૩) ભવચરિમં સાગાર-અનશન : માંદગીની તીવ્રતા હોય, બચે કે ન બચે તેવી સ્થિતિ હોય ત્યારે શ્રાવક–શ્રાવિકા ને ચારે આહારના પચ્ચખાણ કરાવવા માટેની આ વિધિ છે. તેને સાગાર અનશન કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy