________________
૨૬
શ્રાવક
૦ મેં જે ક ંઇ કલહ-ઝઘડાં કર્યા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્ મેં બીજા પર જે કઈ આળ ચડાવ્યા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ
• મેં બીજાની જે ચાડી—ચુગલી કરી હેાય તેનુ મિચ્છામિgડમ્ ૦ હર્ષ અને શેકના આવેગે રૂપ જે કઈ તિ-અતિ મને થયા હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્
• મૈં ખીજાની નિદા ( પર-પરિવાદ ) કર્યો હાય તેનુ મિચ્છામિ દુક્કડમ્
હું કપટ પૂર્વક જે કંઈ જુઠુ આધ્યેા હાઉ તેનુ મિચ્છામિ દુક્કડમ
0
મિથ્યાત્વ શલ્ય રૂપ પાપનુ' જે કઈ આસેવન કર્યુ· હૈય તેનુ· મિચ્છામિ દુક્કડમ્
પુદ્ગલના રાગવશ થઈ આ ભવે કે પરભવે—આ અઢાર પાપ સ્થાનકમાંથી મારા જીવે જે કાઈ પાપ સેવ્યુ હાય, સેવરાવ્યુ હાય, સેવતાને સારા માન્યા હાય તે બધાનુ મન-વચન-કાયાએ મિચ્છામિ દુક્કડમ્
·
તે સર્વે પાને હાલ વાસિરાવું છું. ફરી તેના ક્દામાં ન ફસાઉ એવી નિર`તર ભાવના ભાવું છું.
હું
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org