Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ ૩૨ શ્રાવ કે (૧) પુન્ય પ્રકાશનું સ્તવન દુહા સકળ સિદ્ધિદાયક સદા, ચેવિશે જિનરાય, સદ્દગુરૂ સ્વામીની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧૨ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જ્ય, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર જિjદને, ચરણે કરી પ્રણામ ભવિક જીવના હિત ભણે, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહે કેણું પરે અરિહંત, સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત અતિચાર આલઈએ, વ્રત ધરીએ ગુરૂ સાખ સજીવ ખમા સયલ જે, નિ ચારાશી લાખ, પ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર. પચાર શરણ નિત્ય અનુસરે, નિંદે દુરિત આચાર. ૬ શુભકરણું અનુમોદીએ, ભાવ ભલો મન આણું; અણસણ અવસર આદરી, નવપદજપે સુજાણ. ૭ શુભગતિ આરાધન તણુ, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરે જેમ પામે ભવપાર. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50