Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
અતિમ આરાધના
સુકૃત પ્રભુ,
[ ૮ ] ત્રિકરણ ચેાગે જે કર્યા, ત્રિકાલમાં અરિહંત આર્દિકના વલી જે, જે ગુણા ભાખ્યા વિશ્વ, અનુમાદા સુકૃત વિ, સ્વ પરતણા જે ગુણુકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [=]
૩૧
શાસન પ્રભાવના સાહમી વચ્છલ, દેવ ગુરૂ ભક્તિ ઘણી, દાન શીલ તપ ભાવ ધર્મ, સેવના તીર્થા તણી, ભાવનાએ સાળ ભાવી, રત્નત્રયી પામુ પર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર. ૧૦ ]
આહારની લાલચ મહીં, જીવ દુઃખ અનંતા પામતા, પૂરવ ઋષિસ ભારતે, આહાર ત્યાગ ને કામતા, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વર, ગિરનાર વિભૂષણ ધ્રુવ વહાલા, નેમિનાથ જીનેશ્વર, [ ૧૧ ] શિવકુંવર સુદના “તિમ, “શ્રીમતી ચૌદ પૂર્વી અ ંત સમયે, એ જ મત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા, નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર..
આરાધતા,
]--]
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50