SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ આરાધના સુકૃત પ્રભુ, [ ૮ ] ત્રિકરણ ચેાગે જે કર્યા, ત્રિકાલમાં અરિહંત આર્દિકના વલી જે, જે ગુણા ભાખ્યા વિશ્વ, અનુમાદા સુકૃત વિ, સ્વ પરતણા જે ગુણુકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર... [=] ૩૧ શાસન પ્રભાવના સાહમી વચ્છલ, દેવ ગુરૂ ભક્તિ ઘણી, દાન શીલ તપ ભાવ ધર્મ, સેવના તીર્થા તણી, ભાવનાએ સાળ ભાવી, રત્નત્રયી પામુ પર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર. ૧૦ ] આહારની લાલચ મહીં, જીવ દુઃખ અનંતા પામતા, પૂરવ ઋષિસ ભારતે, આહાર ત્યાગ ને કામતા, તુજ શરણના પ્રભાવથી પ્રભુ, પામું હું અનસન વર, ગિરનાર વિભૂષણ ધ્રુવ વહાલા, નેમિનાથ જીનેશ્વર, [ ૧૧ ] શિવકુંવર સુદના “તિમ, “શ્રીમતી ચૌદ પૂર્વી અ ંત સમયે, એ જ મત્ર વિચારતા, સમાધિ મૃત્યુ પામવા, નવકાર અંતે હિતકર, ગિરનાર વિભૂષણ દેવ વહાલા, નેમિનાથ જીનેશ્વર.. આરાધતા, ]--] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy