Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 38
________________ શ્રાવક વળી ય વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આઈએ; વીર જિણેસર વયણ સુણીને, પાપ મલ સવિ પેઈએ રે. પ્રાણી. ચા. ૧૪ ઢાળ-ર [રાગ સંભવ જિનવર] પૃથ્વી પાણી તેલ, વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ; કરી કરસણ આરંભ, બેત્ર જે ખેડીયાં, કુવા તળાવ ખણવીયાએ ૧ કરી આરંભ અનેક, ટાંકાં ભેયર, મેડી માળ ચણાવી આ એ, લીપણુ શું પણ કાજ, એણી પરે પરે, પૃથ્વીકાય વિરાધીયાએ ૨ 'ધોયણ નાહણ પાણી,ઝીલણ અપકાય, છતિ ધોતિ કરી દુહવ્યાએ, કાઠીગર કુંભાર, લોહ સોવનગશ, ભાડભું જ લીલાગરાયાએ ૩ તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રેગણ રાંધણ રસવતી એક એણે પરે કર્માદાન, પરે પરે કેળવી, તેવું વાઉ વિરાધીયાએ ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચુંટીયાએ; પક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુઘાં આથીયાએ ૫ અળશીને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પલીયાએ ધાલી કેવુ માંહે, પીલી સેલડી, કંદ મૂળ ફળ વેચીયાએ ૬ એમ એકેન્દ્રિય જીવ,હણ્યા હણાવીયા હતા જે અનુમદિયાએ; આભવ પરભવ જેહ, વલી રે ભવભવ, તે મુજ મિચ્છામિ દુક્કડએ ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50