Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दसणस्स MEGREE ENGINE છેશ્રાવક અંતિમ આરાધના છે 6) CG– ૨૦eg૨૦=૦૦ews [શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય અથવા અન્ય કોઈ કારણસર અતિ નાજુક સ્થિતિ જણાતી હોય ત્યારે સભાન અવસ્થામાં આ“અંતિમ આરાધના વિધિ કરાવવી. ] | અંતિમ આરાધના વિધિ પહેલાં શું કરશે? (૧) પૂજ્ય સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રી ચતુવિધ સંઘને ઘેર નિમંત્રણ આપવું. (૨) તીર્થંકર પરમાત્માની પ્રતિમાજીને વિધિપૂર્વક લાવી આશાતના ન થાય તે રીતે ઘરમાં બિરાજમાન કરાવવા. (૩) પૂજ્ય ગુરુ ભગવંત પાસે આરાધના કરવી. [જે પ્રભુજીની પ્રતિમાજી તથા ચતુર્વિધ શ્રી સંઘની ઘેર પધરામણું કરાવવી કોઈ કારણસર શક્ય ન જ બને તે ગુરુ ભગવંત પાસે આ આરાધના કરવી. જે ગુરૂ ભગવંતને પણ એમ ન મળે તે શ્રાવક કે શ્રાવિકા પણ કરાવી શકે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50