Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ અંતિમ આરાધના - - - - - # સ્થાવર જીવ, વિકેન્દ્રિય જીવો, તિર્યંચ આદિ ભમાં ભમતા મારા આત્માએ બીજા જીવનો વિનાશ કર્યો હોય કે ખેદ ઉપજાવ્યું હોય તે સર્વેને હું વિવિધ ત્રિવિધે ખમાવું છું, તે છે પણ મને ક્ષમા આપે. * મિત્ર–અમિત્ર, સ્વજન-દુશ્મન. કુટુમ્બીઓ, સકલ શ્રી સંઘ બધાં મને બધી ભૂલો માટે–અપરાધે માટે ક્ષમા આપો હું પણ તમને સૌને ખમાવું છું. હવે હું સર્વને વિશે સમભાવ વાળે છું. મારે ખરેખર બધાં સાથે મૈત્રી છે. [3] સમ્યક્ત્વ ઉચરાવવું : નમે અરિહંતાણું, નમે સિદ્ધાણં નમો આયરિયાણં, નમે ઉવજઝાયાણું, નમે લાએ સવ સાહૂણું એસો પંચ નમુક્કારે સવ પાવપૂણસણે મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ અરિહંતો મહદેવો, જાવજવં સુસા ગુણે; જીણું પન ત તત્ત, ઇઅ સન્મત્ત મએ મહિઅં, જાવજીવને માટે અરિહત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે–જીનેશ્વરે પ્રરૂપેલ તત્વ મારે ધર્મ છે,” એ રૂપ સમ્યક્ત્વ હું અંગિકાર કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50