Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ અંતિમ આરાધના ૧૫ એમ ચતુર્વિધ– શ્રી સંઘની મન-વચન-કાયા વડે જે જે આશાતનાઓ કરી હોય તે (સ)ને હું ખાવું છું. આયરિય ઉવઝાએ, સીસે સાહસ્મિએ કુલ ગણે, જે મે કઈ કસાયા, સવ્વ તિવિહેણુ ખામેમિ. સબૂક્સ સમસઘસ્ય,ભગવઓ અંજલિ કરિઅ ચીસે સલ્વ ખમાવઈત્તા, ખમામિ સવ્વસ અહયપિ. સશ્વસ્ત્ર જીવરાસિસ્મભાવ ધમ નિહિનિયચિત્તો સવ્વ ખમાવત્તા, ખમામિ સવલ્સ અહયપિ, આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણું એ સર્વ પ્રત્યે મેં જે-જે કષાયે કર્યા હેય (કરાવ્યા હોય) તેને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ખમાવું છું. -શ્રમણ જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન્ શ્રી સંઘને બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની હું ક્ષમા માંગુ છું અને સહુને હું પણ ક્ષમા કરું છું. -ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના સર્વે જીવ (જીવ માત્રની) પાસે હુ ક્ષમા માંગુ છું અને હું પણ ક્ષમા કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50