Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ અંતિમ આરાધના ૧૩ B ઉપકરણ: અનંતા જન્મમાં જે કંઈઉપકરણ અધિકરણાદિ. એકઠા કર્યા, તે હળ, હથીયાર, ઘંટી, દસ્તા, ખાંડણીયા, કેસ કુહાડા, આધુનિક સાધનો-મશીનરીઓ, હિંસક હથીયાર વગેરે સર્વે અધિકરણાદિ ઉપકરણે સિરાવ્યા વિના મુકીને આવ્યા. –ાણ ના દુઃખના કારણભૂત અને જીવોના સહારમાં નિમિત્તરૂપ એવા આ ઉપકરણદ ને વોસિરાવું છું, તે સર્વની હું નિંદા કરું છું. રૂપ : અનંતા જન્મમાં મનુષ્યરૂપે, દેવરૂપે કે તિર્યંચરૂપે મારું જે કંઈ રૂપ પ્રત્યક્ષ કે પરંપરાએ અન્ય જીના ઉપઘાતને માટે નિમિત્તરૂપ બન્યું હોય તે તેની હ નિંદા કરું છું. મારુ તે પાપ મિથ્યા થાઓ. ; વિજ્ઞાન અનંતા જન્મમાં મારું જે કંઈ જ્ઞાન-વિજ્ઞાન આદિ જીવોની હિંસા કરાવનારા થયા હોય, તે વિજ્ઞાન પરંપરાએ પણ અન્ય જીવોના ઉપઘાતમાં નિમિત્ત બન્યું હોય તેની હું નિંદા કરું છું. મારા તે પાપકૃત્યનું મિચ્છામી દુક્કડમ ૦ સામાચારી બ્લેક-દ અહિ9ણુ ય મુક્કાઈ, જન્મ સૂરમું જાણું દેહાઈ; પાસ પસથા, વેસિરિઆઈ માએ તાઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50