Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
શ્રાવક
(૩) અદત્તાદાન વિરમણ વ્રત :
પારકી–નહીં આપેલી એવી કઈ પણ વસ્તુ-રકમ વગેરે ચાવાની બુદ્ધિથી હું લઈશ નહીં.
[બે હાથ જોડીને નીચેને આલા બેલવો] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણ નમે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું એ પંચ નમુક્કારે, સવ્ય પાવપૂણાસણે મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલં,
અહમ્નભંતે તુમ્હાણું સમીવે થુલગ અદિન્નાદાણું – ચરંકારકાર. સચિત્તાચિત્તાઈ વ©વિસયં પચ્ચખામિ જાવગતિય ભંગણું(જાવઆગાર) દુવિહ તિવિહેણું મણેણં વાયાએ, કાણું, ન કરેમિ, ન કારેમિ, અઈ અંક નિંદામિ,પડિપન્ન સંવરેમિ, અણુગયું પચ્ચકખામિ-અરિહંત સખિયં સિદ્ધ સખિયે, સાહુ સક્રિખયં દેવ સખિયે, અ૫ સખિયં, અનત્થણાભોગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. (૪) મૈથુનવિરમણ વ્રત
હું હવે પરસ્ત્રી [પરપુરુષ] સેવન કરીશ નહી.
–મારી પિતાની સ્ત્રી પુરુષ સાથે પણ કાયા થકી વિષય સેવન કરીશ નહીં.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/338a4545811d8fce89cbcb50e4279d0f008fadbba75a1a71619d5d05754031d4.jpg)
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50