Book Title: Shravak Antim Aradhana
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
૨૨
શ્રાવક
નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું. નમે ઉવજ્ઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં,
એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ.
–અહ#ભતે ! તુહાણ સમી અપરિમિઅ પરિગ્રહ પરચખામિ, ઘણધન્નાઈનવવિહવત્થવિસયં, ઈચ્છા પરિમાણું ઉવસંપજામિ. જાવગહિયભ ગણ (જાવ આગાર), તરસભં તે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામ અપાયું
સિરામિ. (૬) દિમ્ પરિમાણ વ્રત :
હવે આ મકાનમાંથી (અથવા આ શહેર કે નકકી કરેલ મર્યાદાથી) બહાર જઈશ નહીં. (૭) ભેગોપભોગ વિરમણ વ્રત –
૦ હવે હું આ કાયાથી પ્રત્યક્ષપણે પંદરે કર્માદાનને ત્યાગ કરું છું. (સહીની જયણ)
૦ હવે હું અભય-અનંતકાય પદાર્થોને પ્રત્યક્ષ સ્વરૂપે ઉપભેગ કરીશ નહીં. (શ્રાવકની સ્થિતિ મુજબ નિયમ આપ.)
[સૂચના :- સચિત્ત-દ્રવ્ય વગેરે ચૌદ નિયમોમાંથી શ્રાવક-શ્રાવિકાની સ્થિતિ સુજબ પચ્ચખાણ કરાવવા.)
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/8dbaeb25193aedb256a83b73157c676e6c60bd7e33039902710ac220035998ac.jpg)
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50