SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રાવક નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું. નમે ઉવજ્ઝાયાણું, નમો લોએ સવ્વ સાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણ, મંગલાણં ચ સર્વેસિં, પઢમં હવઈ મંગલ. –અહ#ભતે ! તુહાણ સમી અપરિમિઅ પરિગ્રહ પરચખામિ, ઘણધન્નાઈનવવિહવત્થવિસયં, ઈચ્છા પરિમાણું ઉવસંપજામિ. જાવગહિયભ ગણ (જાવ આગાર), તરસભં તે ! પડિક્કમામિ નિંદામિ ગરિહામ અપાયું સિરામિ. (૬) દિમ્ પરિમાણ વ્રત : હવે આ મકાનમાંથી (અથવા આ શહેર કે નકકી કરેલ મર્યાદાથી) બહાર જઈશ નહીં. (૭) ભેગોપભોગ વિરમણ વ્રત – ૦ હવે હું આ કાયાથી પ્રત્યક્ષપણે પંદરે કર્માદાનને ત્યાગ કરું છું. (સહીની જયણ) ૦ હવે હું અભય-અનંતકાય પદાર્થોને પ્રત્યક્ષ સ્વરૂપે ઉપભેગ કરીશ નહીં. (શ્રાવકની સ્થિતિ મુજબ નિયમ આપ.) [સૂચના :- સચિત્ત-દ્રવ્ય વગેરે ચૌદ નિયમોમાંથી શ્રાવક-શ્રાવિકાની સ્થિતિ સુજબ પચ્ચખાણ કરાવવા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy