________________
અંતિમ આરાધના (૮) અનર્થદંડ વિરમણ વ્રન :
નિધિ - દુર્ગાન, પાપોપદેશ, હિંસક સાધન દેવા, અને પ્રમાદ આચરણ, આ ચાર કારણે અનર્થદંડ માટે જણાવ્યા છે. તે સમજાવી નીચેના જેવા સામાન્ય પચ્ચકખાણ/નિયમો આપવા
હવેથી હું કાઇને હિંસક સાધન આપીશ નહીં, જુગાર રમીશ નહીં, નાટક, સરકસ, થિયેટરમાં ફિલ્મ–જેવા જઈશ નહીં, પશુપક્ષી લડાવવા જેવી મુદ્ર પ્રવૃત્તિ કરીશ નહીં, કેઈને જીવ જાય તેવા પાપ-ઉપદેશ આપીશ નહીં (વગેરે વગેરે...શ્રાવકની સ્થિતિ મુજબ સામાન્ય નિયમે આપવા.) [ત્રણે ગુણવ્રત માટે બે હાથ જોડી નીચેને આલા બેલા.] નમો અરિહંતાણું, નમે સિદ્ધાણું, નમે આયરિયાણું, નમે ઉવજ્ઝાયાણું, નમે એ સવ્વ સાહૂણું,
એસો પંચ નમુક્કારો, સવ પાવાપણાસણે, મંગલાણં ચ સસિં , પઢમં હવઈ મંગલં. અહન્ન ભંતે તુમ્હાણું સમી ગુણવયતિદિસિપરિમાણું પડિવનજામિ... ઉવભાગ પરિભેગવએ પન્નરસ કમ્માદાણું, પચ્ચખામ અભફખ અણું તકાયં પરિહરામિઅણુત્થડે અવઝાણાઈ ચઉવિહ જહાસત્તીએ પરિહરામિ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org