________________
૨૪
શ્રાવક
જાવ ગહિયભ ગણું (જાવ આગાર) તસભંતે ! પડિમામિ, નિંદામ, ગરિહામિ. અપ્પાણું વાસિરામિ.
(૯) સામાયિક (૧૧) પૌષધ
(૧૦) દેશાવકાસિક (૧૨) અતિથિ વિભાગ
આ ચાર વ્રત અતિમ અવસ્થામાં કે બિમારીમાં ગ્રહણ કરી શકાય નહી. માટે તેને નિયમ આપવા નહી. માત્ર ભાવના ભાવતા શી ખવવું.
[5] ચાર શરણા સ્વીકારવા ચત્તારિ શરણ. પવજ્રજામિ
અરિ ́હતે શરણું પવજ્રામિ, સિધ્ધે શરણું પત્રજજામિ. સાહૂ શરણું પવજામિ, કેવલિપન્નત' ધર્મ' શરણ' પવજામિ “હું અરિહંતનુ' શરણુ સ્વીકારુ છું. “હું સિદ્ધનું શરણુ સ્વીકારું છું. શરણ સ્વીકારુ છું. “હું કેવલ પ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું.
“હું સાધુનું
મેં આ ચાર શરણા અંગીકાર કર્યાં છે. હવે ભવાભવ
મને આ ચારે શરણુરૂપ થાઓ.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org