SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ અંતિમ આરાધના [6] અઢાર પાપસ્થાનક વોસિરાવવા સવ પાણાઈવાય,સવૅમુસાવાયં, સવ્વ અદિનાદાણું, સવૅમેહુણું, સવ્વપરિગ્ગતું, સવંકેહ, સäમાણું, સવમાયં, સવ્વલોભ, પિજજ, સંકલહ, અભક્ખાણું અરઈ-રઈ પસુન્ન, પર પરિવાયું, માયામેણં, મિચ્છાદંસણુસલું ચઈચેઈ આઈ અઠારસ પાવટૂઠાણાઇ દુવિહુ તિવિહેણ વોસિરામિ (અપ૭િમમિઉસાસે જાવજજીવાએ તિવિહં તિવિહેણું, સિરામિ) –: અન તા ભવભ્રમણથી આજ પર્યન્ત :૦ મેં જે કઈ જીવહિંસા કરી હોય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ હું જે કાંઈ જુઠું બોલ્યો હોઉ તેનું મિચ્છામિ દુક્કડમ્ ૦ મેં જે કંઈ અણદીધેલી વસ્તુ લીધી (ચારી કરી) હેય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ મેં જે કંઈ મૈથુન સેવન કર્યું હોય તેનું મિચ્છામિ દુક્કડમ ૦ મે જે કંઈ કોધ, માન, માયા-કપટ, લેભ કર્યા હોય તે ચારે કષાનું મિચ્છામિ દુક્કડમ ૦ મેં જીવ કે અજીવ પ્રત્યે જે કંઈરાગ-દ્વેષ કર્યા હોય તેનું મિચ્છામિ દુક્કડમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005168
Book TitleShravak Antim Aradhana
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy