________________
૨૧
અંતિમ આરાધના
[બે હાથ જોડીને નીચે આલા બેલ.] નમો અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણં, નમે ઉવજ્ઝાયાણ, નમે એ સવ્વ સાહૂણું,
એસે પંચ નમુક્કારે, સવ્ય પાવપણાસણે, મંગલાણં ચ સવેસિં, પઢમં હવઈ મંગલં,
અનંભરે ! તુમ્હાણું સમીવે થુલગમેણું પચ્ચખામિ જાવાહિયભંગણુ (જાવઆગા)....કાએણું, ન કરેમિઅઈનિંદામિ, પઢિપુન્ન સંવરેમિ, અણુયં પચ્ચખામિ અરિહંત સખિય, સિદ્ધિ સક્રિખયં, સાહૂ સખિયે, દેવ સખિય, અપ્પસ ખિયે અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણું સિરામિ. (૫) પરિગ્રહ પરિમાણ વ્રત -
હું અહીં ધારણ કર્યાથી વધારે પરિગ્રહ મારા નિમિત્તે કરીશ નહી અથવા મારા પાસે રાખીશ નહીં. - નિધ :- ધન, ધાન્ય, રૂપું, એનું, નેકર, પશુ,વાહન, જમીન, મકાન, ખેતર, વગેરેને શ્રાવકની સ્થિતિ મુજબ નિયમ આપો. અવસરે આ પરિમાણ ઘટાડતા ઘટાડતા સર્વથા સિરાવવું.]
[બે હાથ જોડીને નીચેનો આલા બોલ.]
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org