________________
અંતિમ આરાધના
(૪) “શક્તિએ કરી બાહ્ય-અભ્યતર એ બાર પ્રકારને તપ અવશ્ય કર જોઈએ તે તપાચાર છે. આ તપાચારમાં મને જે કેઈઅતિચાર લાગ્યા હોય અથવા છતી શક્તિએ મેં તપશ્ચર્યા ન કરી હોય તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ.
(૫) ધર્મ અનુષ્ઠાન-ક્રિયા વગેરેમાં જેટલું સામર્થ્ય હોય તેટલું વાપરવું, પણ ગોપવવું જોઈએ નહીં તે વીચાર છે. તેમાં જે કઈ અતિચાર લાગ્યો હોય અથવા શક્તિને ગોપવી હોય તે મારા તે દેષનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ
આ ભવ કે પરભવમાં મેં આ પાંચ આચાર માંહેના કોઈપણ અતિચાર સેવ્યા હોય, સેવરાવ્યા હોય કે સેવતાની અનુમોદના કરી હોય તેનું અરિહંત-સિદસાધુ આત્માની સાક્ષીએ મન-વચન-કાયા થકી હું મિચ્છામિ દુક્કડમ્ આપુ છું, મારા તે પાપને હું નિ દ છું –ગણું છું. આલોચું છું. ૦ સામાચારી બ્લોક-૨ – છઉમળ્યો મૂઢમણે કિત્તિમૃમિત્તપિ સંભાઇ છે, જ ચ ન સંભરાખ્યાં, મિચ્છામિ દુક્કડં તસ્સી
છશ્વસ્થ અને મુઢ મનવાળો હું કેટલું માત્ર સંભારું? તેથી જે મને સ્મરણમાં નથી તેનું પણ મારે મિચ્છામિ દુક્કડ [તે–તે સર્વ અતિચાર રૂપ મા દુષ્કૃત મિથ્યા થાઓ]
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org