Book Title: Shravak Antim Aradhana Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 4
________________ అండతాండంబందించండి | શ્રી નેમિનાથાય નમઃ – જરૂર વાંચશો તે સુચન :મારે સંસારી મિત્ર મલવા આવ્ય-સાથે એક ભાઈ-મિત્રે કહ્યું આ ભાઈ સુખી છે,કામ કહે–મેં વાત કરી ભાઈની નામરજી દેખાણ-મિત્રે કહ્યું ખર્ચ કેટલે-૬ હજાર-છપાવો આવી જશેબીજે દિવસે રકમ આવી ગઈ. તરત પ્રેસ કોપી થઈ-છપાણી– તેનું નામ “અંતિમ આરાધના.તે સાધુ-સાવીને આશ્રી હતી. છપાતા જ ૧ આચાર્ય તથા ૩ સાદવીજીને આરાધના કરાવાણીઆનંદ થયે–લગભગ લેપ થયેલી અંતે કરાવવાની આરાધના સજીવન થઈ એક વષે તે જ મિત્ર મલ્યા-કામકાજ? સાધુ જેવી શ્રાવકની અંતિમ આરાધના છપાવવા ભાવ છે. છપાવે-મારી લીમીટ આટલી-આનંદ થયે-આ પુસ્તક તે શ્રાવક અંતિમ આરાધના. ટુંક સમયમાં સામાન્ય ફેરફાર સાથે દ્વિતીય આવૃતિ બહાર પડે છે તે મારુ સૌભાગ્ય પ્રસ્તુત પુસ્તક દ્વારા શ્રાવક-શ્રાવિકાઓ અંતે સુંદર આરાધના કરવા વારંવાર આને ઉપગ કરી સ્થિર થાય, અંતે સમાધિ મરણ પામી થોડા ભામાં જન્મ-મરણથી મુક્ત બને. પુસ્તક પ્રકાશિત કરવામાં ફાળો આપનાર, પુસ્તકના કામમાં રહેલ પ્રેસ પરિવાર અને હું પણ સમાધિમરણ પામું. એ-જ–અભિલાષા –સુધમ સાગર ચૈત્ર સુદ ૧૧, હઠીભાઈની વાડી–અમદાવાદ ఉండాదండEGREDIC Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 50