________________
बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः
नमो नमो निम्मल दसणस्स MEGREE ENGINE છેશ્રાવક અંતિમ આરાધના છે 6) CG– ૨૦eg૨૦=૦૦ews [શ્રાવક-શ્રાવિકાને લાંબા સમયની બિમારી હોય અથવા અન્ય કોઈ કારણસર અતિ નાજુક સ્થિતિ જણાતી હોય ત્યારે સભાન અવસ્થામાં આ“અંતિમ આરાધના વિધિ કરાવવી. ] | અંતિમ આરાધના વિધિ પહેલાં શું કરશે? (૧) પૂજ્ય સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રી ચતુવિધ
સંઘને ઘેર નિમંત્રણ આપવું. (૨) તીર્થંકર પરમાત્માની પ્રતિમાજીને વિધિપૂર્વક લાવી
આશાતના ન થાય તે રીતે ઘરમાં બિરાજમાન કરાવવા. (૩) પૂજ્ય ગુરુ ભગવંત પાસે આરાધના કરવી.
[જે પ્રભુજીની પ્રતિમાજી તથા ચતુર્વિધ શ્રી સંઘની ઘેર પધરામણું કરાવવી કોઈ કારણસર શક્ય ન જ બને તે ગુરુ ભગવંત પાસે આ આરાધના કરવી. જે ગુરૂ ભગવંતને પણ એમ ન મળે તે શ્રાવક કે શ્રાવિકા પણ કરાવી શકે.'
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org