Book Title: Shishyopanishad Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાઇના વિકટ સમયમાં કેવળ પરોપકારાર્થે પ્રસિદ્ધ થતા આ માસિકની આબાદીને મુખ્ય આધાર હેના ગ્રાહકોની સંખ્યાની વિપૂલતાપર અવલંબે છે. ને ગ્રાહક થવાથી સ્વાર્થ સાથે પરમાર્થ સાધ્ય થઈ શકે છે. તો જેઓ આ માસિકના ગ્રાહક નથી તેમણે ગ્રાહક થઈને તથા હોય તેમણે નવીન ગ્રાહક વધારી આપવા પ્રયત્ન સેવ ઉચિત છે. આવી અનેક ભેટ આપવા હમને સામ મળે એ શુભેચ્છા. તે શાંતિ શાંતિઃ શાંતિઃ શ્રી જ્ઞાનપંચમી. મણિલાલ . પાદરાકર. વડોદરા, - તંત્રી. બતાવતા. ગૃહસ્થ શિષ્યને અને ત્યાગી શિષ્યોને શિષ્ય ધર્મ સમજાવવા માટે શિષ્યોપનિષદની રચનાની આવશ્યકતા સ્વીકારાઈ છે. સિન્થપનિષદ્દમાં લખ્યા પ્રમાણે શિષ્ય ગુણેને પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે શિષ્યની યોગ્યતા પ્રાપ્ત સવ છે. જે શિષ્યધર્મની યોગ્યેતાને પામે છે તે જ અત્તે ગુરૂપદની યોગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. ગુરૂગીતામાં દર્શાવ્યા પ્રમાણે ગુરૂની મહત્તા આવશ્યકતા હાલના સકિત કરવામાં જે કંઇ પણ બાકી રાખ નથી એ કમલેગી શિખ નિરાસતત્વથી ગુરૂની ગુરતાને પ્રાપ્ત કરી શકે છે. શિષ્યધર્મ પ્રમાણે વર્યા વિના શિષ્ય નામ ધરાવા માત્રથી કંઇપણ કાર્યની સિદ્ધિ થતી નથી. જે શિષ્યની યોગ્યતા પ્રાપ્ત કરી શકતો નથી તે ગુરની ગ્યતા પ્રાપ્ત કરી શકતા નથી. દરેક મનુષ્યને શિષ્ય ટિમાંથી પસાર થવું પડે છે માટે પુરૂષો અને સ્ત્રીઓએ શિષ્યોપનિષદ્ વાંચીને શિષ્ય ધર્મ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ શિષ્યધર્મને જેઓ પ્રાપ્ત કરે છે તે દેશની, સમાજની, સંધની ધમની ઉન્નતિ કરી શકે છે. રિહારક શ્રીનેમિસાગરજી મહારાજની તેમના શિષ્ય શ્રીપૂજ્ય રવિસાગરજી મહારાજે જે શિષ્યર્જ બજાવી હતી તેથી ગુરૂમહારાજ શ્રી રવિસાગરજી મહારાજને રવિની પેઠે પ્રતાપ વધ્યો હતા. શ્રીગુરૂ મહારાજ રવિસાગરજીના શિષ્ય શ્રીમાન ગુરૂવર્ય શ્રી સુખસાગરજી મહારાજે અત્યંત ભકિતભાવથી ગુરૂશ્રી રવિસાગરજી મહારાજની ઉપાસના કરી હતી તેથી તેઓ વિશ્વમાં જ્ઞાન ધ્યાન સમાધિથી આન્નતિ કરવા અને અમરાક્ષર દેહે જીવવા સમર્થ થયા શિષ્યોને ધર્મ જાણવાથી ગૃહ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 59