Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ (૨) ભવજનિધિ પાતઃ સર્વ સંપત્તિ હેતુઃ સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાયઃ તળેટીનું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલ તિનાયક, વિશ્વતારક જાણીયે અકલ કશક્તિ સુરગિરિ, વિશ્વાનંદ વખાણીયે, મેરૂ મહીધર હસ્તગિરિવર ચર્મગિરિધર ચિહ્નએ શ્વાસમાં સે। વાર વ ́દુ નમે ગિરિ ગુણવંત એ...૧ સિતવદને હેરિને પૂજીએ પાવન થઈ, પુંડરીક પર્વતરાજ શતકુટ, મત અંગ આવે નહી. પ્રીતિમ‘ડણ કર્મછંડણ શાશ્વતા સુરકંદ એ, શ્વાસ-ર આનંદ ઘર પુણ્યક સુંદર, મુક્તિરાજે મન વચ્ચે વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વસ્યા પાતાલ–મુલને ઢંક પર્વત, પુષ્પદંત જયવંતહે, શ્વાસ-૩ બાહુબલી મરૂદેવી ભગીરથ સિદ્ધક્ષેત્ર કૉંચનગિરિ. āાહિતાક્ષ કુલિનીવાસમાનસ રૈવતાચલ મહાગિરિ શેત્રુ ́જા મણિ પુન્યરાશિ કુંવરકેતુ કહતઙે, શ્વાસ-૪ ગુણકંદ કામુક દૃઢશક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ યાતિરૂપ માલ્યવતને મનેાહર ઈત્યાદિક મહ કીર્તિ માણેક, કત સુર અનંત છે, શ્વાસ-પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50