Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ (૧૭) શ્રાવક મેઘ સમા કહ્યાં, કરતાં પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ...સિદ્ધા...૭ સમધર મુનિવર ઘણાં, તપ તપતાં એક ધ્યાન, કર્મ વિષેાગે પામ્યા, કેવલ લક્ષ્મી નિધાન, લાખ એકાણુ. શિવવર્યા, નારદશું અણુગાર, નામ નમે તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર સિદ્ધા...૮ શ્રી સીમધર સ્વામિએ, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગે વર્ણવ્યા, તણે એ ઇન્દ્રપ્રકાશ...સિદ્ધા...૯ દશ કોટિ અણુવ્રતધરા ભકતે જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણેા નહીં પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણા હુવે, મહાતીરથ અભિધાન, સિધ્ધા...૧૦ પ્રાયઃ એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અનંત શત્રુ...જય મહાતમ સુણી, નમા શાશ્વતગિરિ સંત. સિધ્ધા...૧૧ ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર. યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. પદારા લપટી, ચારીના કરનાર. દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યનાં, જે વલી ચારણહાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50