Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ (૨૨) પડિકકમણું દેય વિધિશું કરીએ, પાપ પડલ વિપરીએ વિમલગિરિ યાત્રા...૮... કલિકાલે એ તિરથ મેટું, પ્રવાહણ જેમ ભર દરિયે વિમલગિરિ યાત્રા...... ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ વિમલગિરિ યાત્રા...૧૦... શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન શાંતિ જીનેશ્વર સાહિબા રે, શાંતિતણા દાતાર, અંતરજામી છે માહરાં રે, આતમનાં આધાર..શાંતિ...૧. ચિત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ નયન ચાહે પ્રભુ નિરખવાં રે, દ્યો દરિશન મહારાજ...શાંતિ...૨ પલક ન વિસરું મન થકી રે, જેમ મારા મન મેહ, એક પ કેમ રાખીએ રે, રાજકપટનો નેહ...શાતિ...૩.. નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણ રે વાન અખૂટ ખજાનો પ્રભુ તાહરો રે, દીજીએ વંછિત દાન..... આશ કરે જે કઈ આપણું રે, કરીએ નિરાશ, સેવક જાણી તાહરો રે, દીજીએ તાસ દિલાસ..શાંતિ..૫ દાયક ન દેતાં થકારે ક્ષણ નવિ લાગે રે વાર, કાજ સરે નિજ દાસનાં રે, એ મોટો ઉપકાર..શાંતિ.... એવુ જાણીને જગધણી રે દિલમાંહી ધરજે રે પ્યાર રૂપ વિજય કવિરાયનો રે, મોહન જય જયકાર..શાંતિ.૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50