________________
(૩૨) શત્રુંજય તી યાત્રા-ભાવના સ્તવન
પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણુ ફેલા પ્રભુજી સઘ ભલેરા આવે કે, એ ગીરિ ભેટવા રે લા...પ્ર.૧ પ્રભુજી આવ્યુ. પાલીતાણા શહેર, તલાટી શાભતી રે લા, પ્રભુજી ડુંગરીયે ચઢંત કે હૈયે હેજ ધણેા ૨ લો...પ્ર.૨ પ્રભુજી આવ્યા હિંગળાજના હડા કે કેડે હાથ દઈ ડેા રે લે પ્રભુજી આવ્યા છાલા કુડ કૈં, શીતળ છાંયડી રે લા...પ્ર.૩ પ્રભુજી આવી રામજ પાળ કે, સામે મેતીવસી રે લા મેાતી વસી દિસે ઝાકળમાળ કે જોવાની જુક્તિ ભલી ૨ લા.. ૪ પ્રભુજી આવી વાઘણપાળ કે ડાબા ચક઼કેસરી રે લા, ચક્કેસરી જીનશાસન રખવાળ કે સ`ઘમાં સાનિધ્યકરૈ રેલા.પ્ર.૫ પ્રભુજી આવી. હાથણુ પાળ કે સામા જગધણી ફ્ લે પ્રભુજીના મુખડા પુનમ કેરા ચંદ કે મેાહ્યા સુરતિ રે લા. ૬ પ્રભુજી મૂલગભારે આવી કે આદિશ્વર ભેટીયા રે લા. આદીસર ભેટે ભવદુઃખ જાય કે, શિવસુખ પામીયે રે લેા.પ્ર. પ્રભુજી નહીં રહુ તુમથી દૂર કે, ગિપિથે વસ્યા રે લે, એવી વીવિજયની વાણી કે શિવસુખ આપજો રે લા...પ્ર. ૮
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org