Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
(૪૨) ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ,
તે તીર્થેશ્વર પ્રભુમિ, જ્ઞાન અમૃતરસ ચાખ...૮૨... નિત્ય ઘંટા કંટકાવે, રણઝણે ઝલ્લરી નાદ;
તે તીથેશ્વર પ્રણમિયે દુંદુભિ માદલ વાદ.૮૩. જેણે ગિરિ ભરત નરેસર, કીધે પ્રથમ ઉદ્ધાર;
તે તથેશ્વર પ્રભુમિ, મણિમય મૂરત સાર...૮૪. ચામુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર,
તે તીથેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર.૮૫ ઈણ તીરથ મોટા કદ્યા, સેળ ઉદ્ધાર સફાર;
તે તીર્થેશ્વર પ્રણમિ, લધુ અસંખ્ય વિચાર...૮૬... દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત;
તે તીર્થેશ્વર પ્રમિયે, શત્રુંજય સમરત...૮૭... પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદધ ઈણે ઠામ;
તે તીથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ...૮૮... કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિધ્ધ હુઆ સુપવિત્ત;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત...૮૯. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર
તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર ૯૦
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/68889dbb7a372eb9ba4968fd8c08ca632adee067dd8cae6f33ae6ab9b9652a60.jpg)
Page Navigation
1 ... 44 45 46 47 48 49 50