________________
-..
.
-
-
-
-
-
-
-
૫
-
-
-
-
-
-
સુરવા બહુ જે ગિરિ, નિવસે નિરમલ ઠાણ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રમાણ...૯૧ પરવત સહુ માંહે વડે, મહાગિરિ તેણે કહેત;
તે તથેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણવંત ૯૨.. પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ;
તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુરાશ.૯૩. લહમીદેવીએ કર્યો, કુંડે કમલ નિવાસ
તે તીર્થેશ્વર પ્રમિયે, નામ ભલું પુણ્યાશ...૯૩... સવિ ગિરિમાં સરપતિ સમે, પાતક પક વિલાત
તે તીર્થેશ્વર પ્રણમિ, પર્વત ઈંદ્ર વિખ્યાત...લ્પ... ત્રિભુવનમાં તીરથ સવે તેહમાં માટે એક
તે તીથેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ..૯૬ આદિ અંત નહિ જેહને, કોઈ કાલે ન વિલાય;
તે તીર્થેશ્વર પ્રણમિય, શાશ્વતગિરિ કહેવાય...૯૭.. ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર;
તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર...૯૮... વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ
તે તીથેશ્વર પ્રમિયે, નામે જે દઢશક્તિ...૯..
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org