Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 48
________________ (૪૪) શિવગતિ સાધે જે ગીરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણ.૧૦૦. ચંદ સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત, તે તીર્થેશ્વર પ્રમિયે. પુષ્પદંત વિદિત...૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ; તે તીથેશ્વર પ્રણિયે, પૃથિવીપીઠ અનીહ૧૦૩ મંગલ સવિ મલવાતાણું. પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રકૃમિ, ભદ્રપીઠ જસ નામ..૧૦૪ મૂલ જસ પાતાલમે, રનમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિચે, પાતાલમૂલ વિચાર...૧૦૫... કર્મક્ષય હોવે જિહાં, હોય સિદ્ધ સુખ કેલ; તે તીર્થેશ્વર પ્રમિયે, અકર્મક મન મેલ ...૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિચે, સર્વ કામ મન ઠામ...૧૦૭. ઇત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ-નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર..૧૦૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50