Book Title: Shatrunjay Bhakti
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005170/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ******************************************** બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ શ્રી આન‘દ ક્ષમા લલીત સુશીલ સુધ સાગર ગુરુભ્યો નમ: અભિનવ શ્રુત પ્રકાશનનું અભિનવ નજરાણું ******* કાર્તિકી પૂનમે પટદર્શન-સિદ્ધાચલ આરાધના કર ત્રુંજ लडित કિત –ઃ સ‘પાક : - મુનિશ્રી દીપરત્નસાગર(M. Com.M.Ed.) (અભિનવ લધુપ્રક્રિયા - સંસ્કૃત વ્યાકરણના સર્જક) ૪૮ર નવાણું યાત્રા કરનારા, પુનમ કરનારા--માટે Page #2 -------------------------------------------------------------------------- ________________ -: અનુક્રમણિકા 发发发发 સ્તુતિ ચૈત્યવંદન સ્તવન થાય ૧ ર 3 3 (૧) તળેટી (૨) શ્રી શાંતિનાથ (૩) શ્રી આદિનાથ (૪) રાયણપગલા . (૫) શ્રી પુરિક સ્વામી ૧૧ (૬) ધેટી પગલા ૧૩ ૫ (૭) ૨૧ ખમાસમણુ (૮) તળેટી થી ધેટી પગલાના અન્ય સ્તવન ૧૨ ૧૪ (૯) ૧૦૮ ખમાસમણુ ૧૨ ૧૪ ૧૫ ૧૯ ૩૩ ૫ ટ્ ૧૧ ૧૩ ૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના શત્રુજય ભક્તિ પુસ્તિકાની પ્રથમ આવૃતિની ૩૦૦૦ નકલ ભેટ આપવાની શરૂ કરાઈ. સુષા પત્રમાં સાભાર સ્વીકાર વિભાગમાં તેની નૈધ છપાયા બાદ જુદા જુદા ગામ-નગર યાવત્ રાજ્યોમાંથી તેની માંગણીઓ આવવા લાગી. મેટા ભાગના આરાધકોને મઢે એક જ વાત,“આવી એક પણ પુસ્તિકા બહાર પડી નથી માટે તુરંત આ શત્રુંજય ભક્તિ મેકલે. શ્રી ધોરાજી તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ દરમિયાન સુંદરતમ આરાધનાઓ થઈ તેમાં આ છ ચૈત્યવંદને વિધિ પૂર્વક શ્રી શત્રુંજય મંડપ સમક્ષ થયા. સંઘને અપૂર્વ આનંદ થ. અમને પુસ્તિકાનું પુનર્મુદ્રણ જરૂરી લાગ્યું. શ્રી ધોરાજી સંઘના ટ્રસ્ટી ગણને પણ થયું શત્રુ જ્ય ભક્તિ દ્વારા થતી ભક્તિને લાભ શા માટે આપણે ન લે? થઈ ગયું આર્થિક આયોજન ઘડાઈગ આ લધુ પુસ્તિકા દેહ, જે આપના કરારવિન્દ પુનઃ પ્રેષીત કરું છું. તળેટીથી દાદાના દરબારમાં થઈ ઘેટી પગલા સુધી છ સ્થાનની સ્તુતિ તેજ સ્થાનને પૂર્ણપણે અનુરૂપ ચૈત્યવંદન, સ્તવન, થાય, ગિરિરાજ આરાધનામાં તથા કાર્તિકી પૂનમે પટ જુહારવામાં તથા પુનમના આરાધકોને ઉપયેગી થશેજ. શત્રુજ્ય ભક્તિ થકી આ લધુપુસ્તિકા દેહમાં પ્રાણ પુરવા અભ્યર્થના - દીપરત્નસાગર Page #4 -------------------------------------------------------------------------- ________________ - - ત્રણ પ્રદક્ષિણના દુહા કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણને નહીં પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ સાર, ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ ફર પલાય. સમ્યગદર્શન પામવા પ્રથમ પ્રદક્ષિણા દેવાય...૧.. જન્મ મરણાદિ સવિ ભયટળે સીઝે જે દરિસણકાજ સમ્યગ જ્ઞાનને પામવા, બીજી પ્રદક્ષિણ જિનરાજ, જ્ઞાન વડુ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના મેં નવિ લલ્લું, પરમ તત્ત્વ સંકેત...૨... ચય તે સંચય કર્મન, રિકત કરે વળી જેહ, ચારિત્ર નામ નિયુકતે કહ્યું, વંદે તે ગુણ ગેહ, શાશ્વત સુખને પામવા, તે ચારિત્ર નિરધાર, ત્રીજી પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજન હાર..૩.. પૂ. બુદિધસાગરસૂરિજીના સમુદાયના સાધ્વી શ્રી હિમતશ્રીજી તથા સાધ્વી શ્રી પ્રદશ્રીજીને સાદર સમર્પણ જેમને સંસ્કાર સિંચનથી પ્રેરક તથા સંપાદક મુનિરાજશ્રીએ ચારિત્ર માર્ગને પામ્યા છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ (૧) તળેટી સામે ખેલાતી સ્તુતિ શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયું મારૂ હ ધરે, મહિમા મેાટા એ ગિરિવરના, સુણતાં તનડુ' નૃત્ય કરે, કાંકરે કાંકરે અન તાસિધ્યાં, પાવન એગિરિ દુઃખડાહરે, એ તીરથનું શરણું હેાજો, ભવેાભવ બંધન દૂર કરે.-૧જન્માંતરામાં જે કર્યાં, પાપેા અનતા રાષથી તે દૂર જાયે' ક્ષણ મહિ, નિરખે સિદ્ધાચલ હૈાંશથી જીહાં અન’ત જિવ માક્ષે ગયા,અને ભાવિમાં જાશે વળી તે સિદ્ધગિરિને નમન કરું હું, ભાવથી નિત લળી લળી.-૨જે અમર શત્રુ...જય ગિરિ છે, પરમન્ત્યાતિર્મય સદા ઝળહળ થતી જેની અવિરત, મદિરાની સપદા ઉત્ત`ગ જેના શિખર કરતા, ગગન કેરી પના દર્શન થકી પાવન કરેતે, વિમલગિરિને વંદના-૩ઇરિયાવહી – તરસઉત્તરી અન્નત્ય કહી * પ્રથમ ખમાસમણુદઇ ૧ લોગસ્સના કાઉસ્સગ્ગ કરી, પ્રગટ લેગસ કહેવા * ત્રણુ ખમાસમણુ દેવા આ પૃચ્છાસ,રણ સંહિઁસહુ ભગવન્ ચૈત્યવ ંદન કરૂં ? ઇચ્છ કહી ચૈત્યવ દન સકલ કુશલ વલ્લી, પુષ્કરાવત મેઘેા દુરિત તિમિર ભાનુઃ કલ્પ વૃક્ષેાપમાનઃ - Page #6 -------------------------------------------------------------------------- ________________ (૨) ભવજનિધિ પાતઃ સર્વ સંપત્તિ હેતુઃ સ ભવતુ સતતં વઃ શ્રેયસે શાંતિનાયઃ તળેટીનું ચૈત્યવંદન શ્રી સિદ્ધાચલ તિનાયક, વિશ્વતારક જાણીયે અકલ કશક્તિ સુરગિરિ, વિશ્વાનંદ વખાણીયે, મેરૂ મહીધર હસ્તગિરિવર ચર્મગિરિધર ચિહ્નએ શ્વાસમાં સે। વાર વ ́દુ નમે ગિરિ ગુણવંત એ...૧ સિતવદને હેરિને પૂજીએ પાવન થઈ, પુંડરીક પર્વતરાજ શતકુટ, મત અંગ આવે નહી. પ્રીતિમ‘ડણ કર્મછંડણ શાશ્વતા સુરકંદ એ, શ્વાસ-ર આનંદ ઘર પુણ્યક સુંદર, મુક્તિરાજે મન વચ્ચે વિજયભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વસ્યા પાતાલ–મુલને ઢંક પર્વત, પુષ્પદંત જયવંતહે, શ્વાસ-૩ બાહુબલી મરૂદેવી ભગીરથ સિદ્ધક્ષેત્ર કૉંચનગિરિ. āાહિતાક્ષ કુલિનીવાસમાનસ રૈવતાચલ મહાગિરિ શેત્રુ ́જા મણિ પુન્યરાશિ કુંવરકેતુ કહતઙે, શ્વાસ-૪ ગુણકંદ કામુક દૃઢશક્તિ સહજાનંદ સેવા કરે, જય જગત તારણ યાતિરૂપ માલ્યવતને મનેાહર ઈત્યાદિક મહ કીર્તિ માણેક, કત સુર અનંત છે, શ્વાસ-પ Page #7 -------------------------------------------------------------------------- ________________ (૩) જંચી-નમુત્યુનું જાતિ-ખમાસમણ જાવંત-નમોઈત-ઈ-સત ના - તળેટીનું રતવને ત્રિભુવન તક તીર્થ તલાટી, ચૈત્યવંદન પરિપાટિજી મિથ્યા મેહ ઉલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી...નિ.-૬ જિનવર ગણધર મુનિવર નવર, સુરનર કેડા કેડિજી, ઈહાં ઉભા ગરિવરને વાંદે, પૂજે હાડાહડિજી...ત્રિ-૨ ગુણઠાણાની શ્રેણી જેહ, ઉંચે પંથ ઈહાંથીજી ચઢતે ભાવે ભવિ આરાધો, પુન્ય વિના મલે કિહાંથીજી...ત્રિ.૪ મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઉંચી જઈ નિહાળુજી, તે પણ ચરણ સમીપે બેઠે, મનનો અંતર ટાળુજી...ત્રિ...૩ સેવન કારણ પહેલી ભૂમિ, અમલ અદ્રષ અખેદજી, ધર્મરત્ન પદ તે નર સાધે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી...ત્રિ.૫ જયવીકરાય –અરિહંતવાણું-અન્નત્ય- નવકારને કાઉ. તળેટીની થાય શ્રી વિમલાચલ ગરિવર કહીએ, મેક્ષિત અધિકારજી, ઈણગીરિ હૃતિ ભવિજન નિ, પામ્યા કેવલ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિદધા ઈણગીરિ આયાજી, કર્મ ખપાવીને કેવલ પામ્યા, થઈ અજરામર કાયાજી...૧ પછી ખમાસમણ દેવું Page #8 -------------------------------------------------------------------------- ________________ (૪) મુકુટાચિતાંઘયે...૧ શ્રી શાન્તિનાથજી સમે ખેલાતી સ્તુતિ શ્રીમતે શાંતિનાથાય, નમઃ શાંતિ વિધાવિને દૌલાયસ્યાઽમરાધીશ, શાંતિઃ શાંતિઃકર શ્રીમાન્, શાંતિદિશતુ મૈ ગુરુઃ શાંતિêવ સદા તેષાં ચેષાં શાંતિ-ગૃહે ગૃહે સુધાસાદર વાગ્યેાસ્ના, નિમ્ન લી,તદિર્· મુખઃ મૃગલા તમાશાૌ, શાન્તિનાથજિનાસ્તુવા...૩ શ્રી શાંતિનાથજીનુ· ચૈત્યવંદન શાંતિજિનેશ્વર સાળમાં, અચિરાસુત વા વિશ્વસેન કુલ નભમણિ, ભિવંજન સુખ દેશ...૧ મૃગલ છન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હત્યિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણમણિ ખાણું...૨ ચાલીશ ધનુષની દેહડીએ, સમચઉસ સંડાણુ વદન પદ્મ જયુ' ચંદલા, દિઠે પરમ કલ્યાણ...૩ જ િચિ-નમ્રુત્યુ: “જાવ તિ-ખમાસમણું જીવંત-નમાડ તૂ શ્રી શાંતિનાથજી નું સ્તવન મારા મુજરા લ્યાને રાજ, સાહિબ, શાંતિ સલુણા—અકડી અગ્નિરાજીનાનંદન તારે, સિણુ હેતે આવ્યા મકિત રીઝકરાને સ્વામી, ભક્તિ ભેટછુ લાવ્યા...મારે..૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ (4) દુ:ખભંજન છે બિરૂદ તમારૂ, અમને આશા તુમારી તુમે નીરોગી થઈ ને છુટયેા, શી ગતિ હેાશે અમારી-મારે.ર કહેશે ાક ન તાણી કહેવું; એવડુ' સ્વામી આગે પણ બાળક જો બેલી ન જાણે, તા કિમ વ્હાલા લાગે-મારા.૩ માહુરે તો તું સમરથ સાહિબ, તા કિમ એછું માનું ચિન્તામણી જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું -મારા.૪ અધ્યાત્મ રવિ ઉગ્યેા મુજ ઘટ, મેાહ તિમિર હયુ જુગતે વિમલવિજય વાચકના સેવક, રામ કહે શુભ ભગતે-મારા-૫ જવીય 14 અરિહંત ચૈઈવાણું-અન્નત્યં - નવકાર કાઉ. શ્રી શાંતિનાથજીની થાય તજ લવિંગ જાયફળ એલચી - નાગર વેલિશ રંગી અતિ મચી મારા મન થકી અતિ વાલહી શાંતિ જિનેસર મૂ તિ મેં લહી શ્રી આદિનાથજી સામે ખેલાતી સ્તુતિ કરુણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે ચાકરી ચાહું અહેાનીશ તારી, ભાવથી મન મારું વિરમે શ્રી સિદ્ધાચલ મંડન સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે સમ્યક્દેશન અમને આપા, વિશ્વના તા ણહાર તમે...૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણાનંદમયં મહાદયમય કેવલ્યચિદમયં રૂપાતીતમયં સ્વરૂપમણું સ્વાભાવિકી શ્રીમય જ્ઞાનોતમયે કૃપારસમયે સ્યાદ્વાદ વિદ્યાલય શ્રી સિદ્ધાચલતીર્થરાજમનીશ વંદેહમાદીશ્વરે...૨ આદિમ પૃથિવીનાથ માદિમ નિષ્પરિગ્રહમ આદિમ તીર્થનાથં ચ ઋષભ સ્વામિન તુમ...૩ - શ્રી આદિનાથજીનું ચૈત્યવંદન વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર સુરરાજ સંસ્તુતઃ ચરણપંકજ, નમે આદિ જીનેશ્વર...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવર ગુણગણ ભૂધરે સુર અસુર કિન્નર કેડી સેવિત, નમે આદિ જિનેશ્વર..૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગુણ મનહર નિર્જ વલી નમે અહોનિશ, નમે આદિ જિનેશ્વરે..૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધીન, કેડી પણ મુનિ મનહર શ્રી વિમલ ગિરિવર વ્યંગસિદ્ધા ન આદિ જિનેશ્વર...૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કેડીનત એ ગિરિવર મુક્તિ રમણી વર્યા રંગે, નમે આદિ જિનેશ્વર...૫ પાતાલ નર સુર લેક માંહી, વિમલ ગિરિવર તો પર નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમે આદિ જિનેશ્વર...૬ Page #11 -------------------------------------------------------------------------- ________________ (૭) એમ વિમલ ગિરિવર શિખર મંડળુ, દુઃખ વિહ‘ડણ ધ્યાઇએ નિજ શુધ્ધ સત્તા સાધનાથ', પરમ જ્યોતિ નિપાઇએ...૭ જીત માહ કાહુ વિચ્છેાહ નિદ્રા, પરમપદ સ્થિતિ જયકર ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સુહિતકર...૮ પછી-જ કિચી-નમ્રુત્યુણ-જાવંતિ ખમાસમણુ-જાવંત નમોઽત્ શ્રી આદિનાથજીનું સ્તવન શેત્રુજા ગઢના વાસીરે. મુજરા માનજો રે સેવકની સુણી વાતારે, દિલમાં ધારો રે પ્રભુ મેં દીઠા તુમ દેદાર, આજ મને ઉપન્યા હરખ અપાર સાહિબાની સેવારે ભવદુઃખ ભાંગશે રે આંકડી...૧ એક અરજ અમારી રે દિલમાં ધારજો રે ચારાશી લાખ ફેરા હૈ દૂર પ્રભુ મને દુગતિ પડતા રાખ ફેરા રે દૂર નિવારો રે પ્રભુ મને દરિશન વહેલું દાખ સાહિમા.... દોલત સવાઈ રે સાર દેશની રે બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની ૨ પ્રભુ તારું રૂડુ' દીઠું' રૂપ માયા સુનર વૃંદને ભૂપ-સાહિમ...૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ (૮) તીરથકે નહિ રે શેત્રુજા સાખું રે પ્રવચન પેખીને કીધું મેં પારખુ રે ઋષભને જોઈ જોઈ હરખે જેહ ત્રિભુવન લીલા પામે તેહ..સાહિબા...૪ ભવોભવ માંગરે પ્રભુ તારી સેવના રે ભાવઠ ન ભાંગે રે જગમાં જે વિના રે. પ્રભુ મારા પુજે મનના કોડ એમ કહે ઉદય રતન કર જોડ સાહિબા...૫ પછી જયવીયરાય અરિહંત ચેઈયાણું અન્નત્થ ૧ નવકારને કાઉસગ્ગ કરી થાય કહેવી શ્રી આદિનાથજીની થાય શત્રુંજય મંડણ રિસહ જિસેસર દેવ સૂરનર વિદ્યાધર જેહની સારે સેવા સિદ્ધાચલ શિખરે સહાકર શૃંગાર શ્રી નાભિનરેસર મરુદેવીને મલ્હાર રાયણ પગલા સામેની સ્તુતિ આનંદ આજે ઉપન્યા, પગલા જોયા જે આપના અંતરતલેથી ભાગતા જે, સુભટ રહ્યા પાપના જે કાલને વિષે પ્રભુજી આપ આવી સમેસર્યા ધન જીવતે ધન જીવતે, દશન લહી ભવજલતર્યા...૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ પુરવ નવાણું વાર પધારી, પાક કીધું જે ભૂમિતળને દશન કરતાં ભવ્ય જીના, દુર કરે અંતમિલને ત્રીજો આરો સમરણ કરના, ઋષભદેવ સાક્ષાત્ ઘરે પ્રણમું ભાવે તે પગલાને, પાતિક મારા દુર કરે...૨ રાયણ રૂખ તળે બિરાજી જગને, સંદેશ જે આપતાં આદિશ્વર જિનરાયના જે પગલા પાપ સવિ કાપતા ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા વંદુ એવા કષભ જિન પગલા, જ જાળ ટાળ જે ટાળતા...૩ રાયણ પગલાનું એત્યવંદન આદિ જિનેશ્વર રાયના, છે પગલા મનહર ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર..૧... રાયણ રૂપ તળે બિરાજી, દીએ જગને સંદેશ, ભવિયણ ભાવે જુહારીએ, દૂર કરે સંકલેશ...૨... પગલે પડીને વિનવું, પૂરજે મારી આશ, જ્ઞાન તણી વિનતિ સુણો, દેજો શિવપદ વાસ...૩.. જંકિચી-નમુત્યુનું-જાવંતિ-ખમાસમણ જાવંત-મહંત રાયણ પગલાનું સ્તવન જનજી આદીશ્વર અરિહંત કે પગલા ઈહાં ધર્યા રે લોલ-આંકડી જીનછ પૂર્વ નવાણું વાર કે આપ સમેસર્યા રે લોલ ઇનજી સુરતરૂ સમ સહકાર કે, રાયણ રૂઅડા રે લોલ...૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ (૧૦) જીનજીનીરખી હઃખે જે કે, ભાંગે ભૂખડા રે લોલ, જીનજી નિરમલ શીતલ છાંય કે, સુગધી વિસ્તરે રે લાલ...જી.ર જીનજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતા ૨ લાલ, જીનજી હળુકર્મી હરખાય કે; અમરફળ બાંધતા રે ઢોલ..જી.૩ જીનજી મઘુરી માહન વેલ કે, કળિયુગમાં ખડી રે લેાલ, જીનજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લાલ...જી.૪ જીનજી પુણ્યવત જે માનવી, તે આવી ચઢે રે લાલ, જીનજી શુભગતિ બાંધે આયુષ કે નરકે નવ પડે રે હેલ..જી.પ જીનજી પ્રભુ પગલા સુપસાય કે, સુપૂજીત સદા રે લાલ જીનજી મહેાટાના અનુયાગ કે, આપે સંપદા રે લોલ...જી.૬ જીનજી સૂર્યકાન્ત મણિ જેમકે, સૂર્ય પ્રભા ઘરે રે લોલ જીનજી પામી સ્વામિ સંગ કે, 'ગપ્રભા ઘરે લાલ...જી.૭ જીનજી સફલ ક્રિયાફલ દાયકે, મોક્ષફલ આપજો રે લાલ જીનજી સલ ક્રિયાવિધિ છાપ કે,નિરમલ છાપજો રે લાલ.જી.૮ જીનજી ધર્મરત્ન પદ યાગ કે, અમર થાઉં સદા રે લોલ જીનજી આશીર્વાદ આ વાદ કે, દેજો સદા રે લાલ...જી. જવીયરાય—અરિહંત ચેઈયાણ અન્નથ૧નવકાર કાઉસ્સગ્ગ Page #15 -------------------------------------------------------------------------- ________________ રાયણ પગલે થોય શ્રી શત્રુ જય મંડણ આદિ દેવ હું અહોનિશ સારું તાસ સેવ રાયણ તલે પગલાં પ્રભુજી તણાં, સફલ ફૂલે પૂછશ સોહામણ....૧ પુંડરીકસ્વામીની સ્તુતિ ભાલ્લાસ ભરીને મુજ મનમાં, આવી ઊભે તુજ કને ઉછળે ભાવતરંગ રંગ હૃદયે, મૂર્તિ વસી મુજ મને પામ્યા ભાવિક ભક્ત ભાવ ધરીને, વિમુક્તિ જે નામથી એવા શ્રી પુંડરીક સ્વામી ચરણે, વંદુ સદા ભાવથી...૧ પુંડરીક તારૂં દર્શન કરતાં, હૈયું મારું અતિ હરખાય પુંડરીક તારું મુખડું જોતાં આનંદ હૈયે અતિ ઉભરાય પુંડરીક તારું નામ જપંતા, પાપકર્મ સવિ દૂર પલાય પુંડરીક તારે ચરણે વંદુ, શાશ્વત સુખને જેમ વરાય...૨ દર્શન પ્રભુ કરવા ભણું, તુજ પાસે આવીને રહ્યો પુંડરીક એહવા નામથી, શા તણે પાને કહ્યો પુંડરીક વત્ પુંડરીક બન્યા કોડિ પાંચને સાથે લદ્યા પુંડરીક નમું પુંડરીક જપું એ ઓરતા મનમાં રહ્યા...૩ Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પુડીફ સ્વામિનું ચૈત્યવંદન આદીશ્વરે જિનરાયના, પહેલા જે ગણધાર પુ’ડરીક નામે થયા, ભવિજનને સુખકાર...૧... ચૈત્રી પુનમને દિને, કેવલસિસર પામી ઇગિરિ તેહથી પુંડરીક, ગિરિ અભિધા પામી..... પંચ કોડિ મુનિશ' લઘા, કરી અનશન શિવઠામ જ્ઞાન વિમલ કહે તેહના, પય પ્રણમે અભિરામ...૩... -ચિી નમ્રુત્યુણું જાવતિ ખમાસમણુ જાવંત નમે ત્ પુડરીક સ્વામિનુ સ્તવન ધન ધન પુંડરીક સ્વામિજી, ભરત ચક્રી નૃપ નદ રે, દીક્ષા ગ્રહિ પ્રભુ હાથથી; પૂજીત ગણધર વૃઢ રે...ધન. ૧ આદિ જિન વચન કમલ થકી, નિસૂણી સિદ્ધાચલ મહીમા રે આવ્યા ગીરિવર ભેટવા, વિસ્તાર્યોં તીના મહીમા રે..ધન.ર પાવન પુરૂષ પસાયથી, પૃથ્વી પવિત્ર થઇ જાય રે તેહથી પુંડરીક નામથી, આજ લગે પુજાય રે...ધન. ૩ પદ્માસન પ્રતિમા બની, પ્રભુ સન્મુખ સાહાય રે પૂજા વિવિધ પ્રકારની, કરતાં ભિવ સમુદાય થૈ...ધન. ૪ અવિતહ વાગરણા કહ્યા; અજિણ જિ સકાશા રે ધન પદ આપજો, મુજ મન મેાટી આશા રે...ધન. પ Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૩) જયવીરાય અરિહંત ચેઈયાણું અન્નત્થ-૧ નવકારનો કાઉસ્સગ્ન પુંડરીક સ્વામીની થાય ભરફેસર ભદંત, કષભજિનેસર સીસ, પુંડરીક ગણાધિપ, પ્રણમું નામી સીસ, ચૈત્રી પુનમ દિન, વિમલાચલ ગીરિ શૃંગ, પંચમગતિ પામ્યા, પંચકેડિ, મુનિ સંગ...૧... ઘેટી પગલા સામે બોલાતી સ્તુતિ શ્રી સિદ્ધાચલ નિરખી હરખે, આંખડી એની પાવન થાય પગલે પગલે આગળ વધતા, કાયા એની નિમલ થાય ઘેટી જઈને પગલાં પૂજે, આનંદ હૈયે અતિ ઉભરાય સુષમ દુષમ આરે રહેલા, આદિ પ્રભુનું સમરણ થાય...૧ આતપરની તળેટીથી, જે ભવિ યાત્રા કરે ઘેટી પગલે શિશ નમાવી, સિદ્ધગિરિ પર ફરે નવાણુંની યાત્રા કરતાં, નવ વખત નિશ્ચય કરે ઘેટી પગલે ભાવ ભક્તિ, પુણ્ય ભાથું તે ભરે...૨ આદિ પ્રભુનું દર્શન કરીને, ઘેટી પાયે જે ન જાય તન મન કેરા જે સંતાપ, પ્રભુ પગલે સવિ દૂર જ થાય એવા પગલે આવી પ્રભુજી, અરજ કરૂં છું હે જીનરાય આદેશ્વર તુજ ધ્યાન ધરતા, જન્મમરણના ફેરા જાય....૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૪) ઘેટી પગલાનું ચૈત્યવંદન શિરામણી, શત્રુંજય સુખકાર સતી ઘેટી પગલાં પૂજતાં, સફ્ળ થાય અવતાર...૧ પૂ નવાણું પધારીયા, જિહાં શ્રી અરિહંત તે પગલાં ને દિએ આણિ મન અતિખત...૨ ચાવિહારા છઠ કરી, ઘેટી પગલે જાય ધર્માં રત્ન પસાયથી, મન વાંછિત ફળ થાય...૩ ઘેટી પગલાનું સ્તવન મેરે તે પ્રભુજી લે ચલ ઘેટી પાય, આદિશ્વરના દર્શન કરીને, વંદુ ઘેટી પાય...મેરે...૧... લીલી યિાળી વચમાં ઢેરી, સાહે ઋષભના પાય..મેરે....... રાગ દ્વેષની ગ્રંથી ભેઠે, પૂજે આદિજીન પાય..મેરે...૩... પ્રથમ પ્રભુના ધ્યાન પ્રભાવે, યાત્રા સુખભર થાય..મેરે...૪... ધર્મરત્ન જિન ગિરિ ગુણ ગાતા,ભવની ભાવટ જાય.મેરે..પ... ઘેટી પગલે થાય આગે પૂરવ વાર નવાણું; આદિ જિનસર આયાજી શત્રુજય લાભ અનંતા જાણી, વંદુ તેહના પાયાજી જગ ધવ જગતારણ એ ગિરિ, દીઠા દુગ`તિ વારેજી યાત્રા કરતા છરી પાલે, કાજ પેાતાના સારેજી Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૫) શ્રી શત્રુંજય તીર્થનાં ગુણગભિત ૨૧ ખમાસમણાં સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મેઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર અંગ વસન મન ભૂમિકા, પૂજેપગરણ સાર, ન્યાય દ્રવ્ય વિધિ શુધ્ધતા શુધ્ધિ સાત પ્રકાર, કાર્તિક સુદિ પૂનમ દિને, દશ કટિ પરિવાર, દ્રાવિડ વારિખિલ્લજી, સિધ્ધ થયા નિરધાર. તિણે કારણે કાર્તિકી દિને, સંઘ સયલ પરિવાર, આદિજિન સન્મુખ રહી, ખમાસમણ બહુવા. એકવીશ નામે વરણ, તિહાં પહેલું અભિધાન, શત્રુંજય શુકરાયથી, જનક વચન બહુમાન, સિધ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર...૧.... આ દુહે પ્રત્યેક દુહાની અંતે બોલીને ખમાસમણ દેવું. સમસ સિધ્ધાચલે, પુંડરીક ગણધાર, લાખ સવા મહાતમ કહ્યું, સુરનર સભા મોઝાર. ચૈત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ, પાંચ કોડિ મુનિ સાથસું, મુક્તિ નિલયમાં વાસ. Page #20 -------------------------------------------------------------------------- ________________ તિશે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત, મન, વચ, કાયે વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત...સિધ્ધા.૨ વીશ કેડીશું પાંડવા, મેક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુફતે ગયા, સિધ્ધક્ષેત્ર તિણે નામ અડસઠ તીરથ ન્હાવાતાં. અંગરંગ ઘડી એક. તુંબી જલ સ્નાન કરી, જા ચિત્ત વિવેક, ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠીન મલ ધામ, અચલપદે વિમલા થયાં; તિણે વિમલાચલ નામ...સિધ્ધા.૪ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય, સિધ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય, ભરતાદિક ચાદ ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક...સિધા.૫ એંશી જન પૃથુલ છે, ઉંચપણે છ વીશ, મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમીશસિદધા.૬ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં વંદનિક, જેહા તેહ સંયમી. વિમલાચલ પૂજનીક. વિપ્રલોક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન. દ્રવ્યલીંગ કણ ક્ષેત્ર સમા, મુનિવર છીપ સમાન. Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૭) શ્રાવક મેઘ સમા કહ્યાં, કરતાં પુણ્યનું કામ, પુણ્યની રાશિ વધે ઘણી, તિણે પુણ્યરાશિ નામ...સિદ્ધા...૭ સમધર મુનિવર ઘણાં, તપ તપતાં એક ધ્યાન, કર્મ વિષેાગે પામ્યા, કેવલ લક્ષ્મી નિધાન, લાખ એકાણુ. શિવવર્યા, નારદશું અણુગાર, નામ નમે તિણે આઠમું, શ્રીપદગિરિ નિરધાર સિદ્ધા...૮ શ્રી સીમધર સ્વામિએ, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગે વર્ણવ્યા, તણે એ ઇન્દ્રપ્રકાશ...સિદ્ધા...૯ દશ કોટિ અણુવ્રતધરા ભકતે જમાડે સાર, જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણેા નહીં પાર, તેહ થકી સિધ્ધાચલે, એક મુનિને દાન. દેતાં લાભ ઘણા હુવે, મહાતીરથ અભિધાન, સિધ્ધા...૧૦ પ્રાયઃ એ ગિરિ શાશ્વતા, રહેશે કાલ અનંત શત્રુ...જય મહાતમ સુણી, નમા શાશ્વતગિરિ સંત. સિધ્ધા...૧૧ ગૌ નારી બાલક મુનિ, ચઉ હત્યા કરનાર. યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર. પદારા લપટી, ચારીના કરનાર. દેવ દ્રવ્ય ગુરૂ દ્રવ્યનાં, જે વલી ચારણહાર, Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૮) ચૈત્રી કાક પૂનમે, કરે યાત્રા ઇંણુ ઠામ, તપ તપતાં પાતિક ગલે, તિણે દ્રઢશકિત નામ...સિધ્ધા..૧૨ ભવભય પામી નીકળ્યાં, થાવચ્ચા સુત જેહ. સહસ મુનિશું શિવવર્યા,મુક્તિનિલયગિરિ તેહ સિદ્ધ...૧૩ ચંદા સૂરજ બિહુ જણાં, ઉભાં ઇણે ગિરિ શૃંગ, વધાવિયેા વર્ણન કરી, પુષ્પદંતગિરિ રંગ...સિદ્ધા...૧૪ ક કઠીન ભવભયતજી, ઇહાં પામ્યાં શિવસદ્મ, પ્રાણી પદ્મ નિરંજની, વઢ્ઢા ગિરિ મહાપદ્મ...સિઘ્ધા..૧૫ શિવવહુ વિવાહ, ઉત્સર્વ, મંડપ રચિયા સાર, મુનિવર વર બેઠક ભણી, પૃથ્વીપીઠ મનેાહાર...સિધ્ધા.૧૬ શ્રી સુભદ્રગિરિ નમા, ભદ્ર તે મગલરૂપ. જલતરૂ રજ ગિરિવર તણી, શિશ ચઢાવે ભૂપ...સિદ્ધા.૧૭ વિદ્યાધર સુર અપચ્છરા, નદી શેત્રુજી વિલાસ. કરતાં હરતાં પાપને, ભજીયે ભવી કૈલાસ...સિદ્ધા..૧૮ ખીજા નિર્વાણિ પ્રભુ, ગઈ ચાવીશી મેાઝાર, તસ ગણધર મુનિમાં વડા, નામે કબ અણુગાર, પ્રભુ વચને અણુસણ કરી, મુક્તિપુરિમાં વાસ, નામે કદગિરિ નમેા, તા હાય લીલ વિલાસ..સિધ્ધા.૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૯) પાતાલે જસ મૂલ છે, ઉજજવલગિરિનું સાર, ત્રિકરણ ચગે વંદતાં અલ્પ કય સંસાર...સિધા...૨૦ તન મન ધન સુત વલભા, સ્વર્ગાદિ સુખભેગ, જે વછે તે સંપજે. શિવરમણિ સંગ, વિમલાચલ પરમેષ્ટિનું, ધ્યાન ઘરે માસ તેજ અપૂર વિસ્તરે, પૂરે સઘલી આશ ત્રીજે ભવ સિધ્ધિ લહે, એ પણ પ્રાષિક વાચ, ઉત્કૃષ્ટ પરિણામથી, અંતરમુહુરત સાચ સર્વકામદાયક નમે, નામે કરી ઓળખાણ શ્રી શુભવીર, વિજય પ્રભુ, નમતાં ઝેડ કલ્યાણ ..સિધ્ધા.૨૧ તળેટીએ બેસવાનું સ્તવન ગિરિવટિયાની ટોચેરે જગગુરૂ જઈ વસ્યા લલચાવો લાખને લેખે ન કોઈ રે આવી તલાટીને તળિયે, ટળવળ એકલે, સેવક પર જરા મહેર કરીને દે રે ગિરિ..૧... કામ દામને ધામ નથી હું માંગત, માંગુ માંગણ થઈને ચરણ હજુરજે, કાયા નિર્બળ છે તે પ્રભુજી જાણજે, આપ પધારો દલડે દલડાં પૂરજો...ગિરિ..૨... Page #24 -------------------------------------------------------------------------- ________________ (૨૦) જન્મ લીધે તે દુખિયાનાં દુઃખ ટાળવા, તે ટાળીને સુખીયા કીધાં નાથ તુમ બાલકની પેરે, હું પણ બાલુડો, નમી વિનમી પું, ધરજે મારે હાથજો...ગિરિ.૩. જિમતિમ કરી પણ આ અવસર આવી મળે સ્વામી સેવક સામા સામી થાય છે વખત જવાનો ભય છે મુજને આકરો, દર્શન દિયે તો લાખેણું કહેવાય છે.ગિરિ...... પાંચમે આરે પ્રભુજી મળવા દોહ્યલા તે પણ મળીયાં ભાગ્ય તણે નહિ પારો ઉવેખ નહિ થાડા માટે સાહિબા એક અરજને માની લેજો હજારો..ગિરિ....... સુરતરૂ નામ ધરાવે, પણ તે શું કરું, સાચે સુરતરૂ તું છે દીન દયાળજે મન ગમતું દઈ દાનને ભવભય વાર, સાચા થાશે ષકાય પ્રતિ પાળજે ગિરિ.. કરગરું તે પણ કરૂણ જે નહિ લાવશે, લંછન લાગે સંઘપતિ નામ ધરાવી જે સાચા Page #25 -------------------------------------------------------------------------- ________________ (૨૧) કેડે વળગ્યાં તે સહુને સરખા કર્યાં, ધીરજ આપે, અમને ભગત ઠરાવીને.ગિરિ...... નાભિ નરેશ્વર નંદન આશા પુરો રહેજો હૃદયમાં સદા કરીને વાસો, કાંતિ વિજયને આતમ પદ અભિરામ છે, સદા સેાહાગણ થાયે મુક્તિ વિલાસજો...ગિરિ....... તળેટીએ બેલવાનુ` સ્તવન યાત્રા નવાણું કરીએ વિમલગિષ્ટિ, યાત્રા નવાણુ કરીએ પૂ નવાણુ' વાર શેત્રુંજા ગિરિ, ઋષભ જિંદ સમાસરીએ વિમલગિરિ યાત્રા...૧... કેાડી સહસ ભવ પાતક ત્રુટે, શેત્રુ ́ા સામેા ડગ ભરીએ વિમલગિરિ યાત્રા ..૨ . પુંડરીક પદ જપીએ મન હરખે, સાત છઠ્ઠ દાય અઠ્ઠમ તપસ્યા, કરી ચઢીએ ગિરિવરીએ વિમલગિરિ યાત્રા...૩... અયવસાય શુભ ધરીએ વિમલગિરિ યાત્રા....... હિંસક પણ ઉધ્ધરીએ વિમલગિરિ યાત્રા....... તણેા સગ, દૂર થકી પરિહરીએ વિમલગિરિ યાત્રા....... પાપી અભિવ નજરે ન દેખે ભૂમિ સથારાને નારી સચિત્ત પરિહારીને એકલ આહારી, ગુરૂ સાથે પદ ચરીએ વિમલગિરિ યાત્રા....... Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૨) પડિકકમણું દેય વિધિશું કરીએ, પાપ પડલ વિપરીએ વિમલગિરિ યાત્રા...૮... કલિકાલે એ તિરથ મેટું, પ્રવાહણ જેમ ભર દરિયે વિમલગિરિ યાત્રા...... ઉત્તમ એ ગિરિવર સેવંતા, પદ્મ કહે ભવ તરીએ વિમલગિરિ યાત્રા...૧૦... શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન શાંતિ જીનેશ્વર સાહિબા રે, શાંતિતણા દાતાર, અંતરજામી છે માહરાં રે, આતમનાં આધાર..શાંતિ...૧. ચિત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ નયન ચાહે પ્રભુ નિરખવાં રે, દ્યો દરિશન મહારાજ...શાંતિ...૨ પલક ન વિસરું મન થકી રે, જેમ મારા મન મેહ, એક પ કેમ રાખીએ રે, રાજકપટનો નેહ...શાતિ...૩.. નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણ રે વાન અખૂટ ખજાનો પ્રભુ તાહરો રે, દીજીએ વંછિત દાન..... આશ કરે જે કઈ આપણું રે, કરીએ નિરાશ, સેવક જાણી તાહરો રે, દીજીએ તાસ દિલાસ..શાંતિ..૫ દાયક ન દેતાં થકારે ક્ષણ નવિ લાગે રે વાર, કાજ સરે નિજ દાસનાં રે, એ મોટો ઉપકાર..શાંતિ.... એવુ જાણીને જગધણી રે દિલમાંહી ધરજે રે પ્યાર રૂપ વિજય કવિરાયનો રે, મોહન જય જયકાર..શાંતિ.૭. Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૩) શ્રી શાંતિનાથ જિન સ્તવન હું સુણેા શાંતિજિણ’૬ સેાભાગી, હું તા થયા ... તુમ ગુણરાગી તુમે નિરાગી ભગવંત, જોતાં કેમ મલશે તંત...સુણેા...૧ હુંતા ક્રોધ કષાયના ભરીયા, તું તા ઉપશમ રસના દિરયા હું તેા અજ્ઞાને આવરીયા, તું તે કેવલ કમલા વરીયા..સુણેા,ર તા વિષયારસને આશી, તે” તે વિષયા કીધી નિરાશી, હું તા કમ નાં ભારે ભિયા, તું તે પ્રભુ પાર ઉતરીયેા..સુણેા.૩ હું તા મેહતણે વશ પડીયેા, તે તો સબળાં મેાહને હુણીયા હું તો ભવસમુદ્રમાં ખુચ્યા,તુ તાશિવમ દિ માં પહેાંગ્યે.૪ મારા જન્મ મરણના જોરે, તે તા તાડયા તેહના દ્વારા, મારા પાસેા ન મેલે કાગ, તમે પ્રભુજી થયાં વિતરાગ સુણે...પ મને માયાએ મુકયા પાસી, તુ'તા નિરબંધન અવિનાશી, હુ તા સમકીતથી અધુરા, તુ તા સકલ પદાર્થે પુરા..સુણેા.૬ હારે તાપ્રભુજી તું એક, હારે મુજ સરીખા અનેક હું. તેા મનથી ન મુકું માન, તું તેા માન હિત ભગવાન સુણે.૭ મારૂ' કીધું કશું નિવ થાય, તુ તા રંકને કરે છે રાય, એક કરા મુજ મહેરબાની, મ્હારા મુજરા લેજો માની,સુણેા.૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - - એક વાર નજરે નિર છે, તે સેવક થાયે તુમ સરી છે, જે સેવક તુમ સરીખે થાશે, તે ગુણ તમારા ગાશે સુણો.૯ ભવભવ તુમ ચરણોની સેવા, હું માંગુ છું દેવાધિદેવા સામું જુવાને સેવક, જાણ, એવી ઉદયરત્નની વાણી સુણે.૧૦ પુંડરીક સ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરુ રે લાલ પુછે શ્રી આદિજણુંદ સુખકારી રે, કહીએ તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે...એક...૧ કહે જિન ઈણ ગિરિ પામશે રે લોલ, નાણ અને નિરવાણ જયકારી રે, તીરથ મહિમા વાઘશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે...એક...૨ ઈમ નિસુણી તિહાં આવીયારે લાલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે, પચક્રોડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદિધ હજુર ભવવારી રે...એક...૩ ચૈત્રીપૂનમ દિને કીજીએ રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ફળ પ્રદિક્ષણું કાઉસગ્ગી રે લોલ, લે સ્સ થય નમુક્કાર નરનારી રે...એક..૪ દશ વીશ ત્રીસ ચાલીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે, નરભવ લાહો લીજીએ રે લોલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે...એક...૫ પુંડરીક સ્વામિનું સ્તવન મેરે તે જન તેરે હી ચરણ આધાર... પુંડરીક ગણધર પુંડરીક પદ ધર પુંડરીક પદ કરનાર..મેરે..૧.. પુંડરીક ગિરિ પર પુંડરીક રાજીત, પુંડરીક પ્રભુનો વિહાર...મેરે...૨.. પુંડરીક કમલાસન પ્રભુ રાજી, પુંડરીક કમલને હાર...મેરે ૩... પુંડરીક ગાઉં પુંડરીક ધ્યાવું, પુંડરીક હૃદય મઝાર...મેક...૪... પુંડરીક આતમરામ સ્વરૂપી, પુંડરીક કાંતિ જયકાર...મેરે...૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૧૬) રાયણ પગાનુ` સ્તવન નીલુડી રાયણ તરૂ તળે, સુણસુંદરી પીલુડા પ્રભુના પાયરે ગુણમંજરી ઉજવલ ધ્યાને ધ્યાઇએ સુણસુંદરી, એહીજ મુક્તિ ઉપાય થૈ ગુણમ જરી...૧... શીતલ છાયડે એસીને સુણસુંદરી રાતડા કરી મન રંગરે ગુણમંજરી પુજીએ સાવન ફુલડે સુણસુંદરી, જેમ હાય પાવન અગરે ગુણમ'જરી...ર... ખીર ઝરે જે ઉપરે સુણસુંદરી, નેહ ધરીને એહરે ગુણમ જરી ત્રીજે ભવે તે શિવ લહે સુણસુંદરી થાયે નિર્મ્યુલ દેહરે ગુણમજરી...૩... પ્રીતિ ધરી પ્રદક્ષિણા સુણસુ‘દરી દીયે એહને જે સાર રે ગુણમ'જરી અભંગ પ્રીતિ હોય જેહને સુણસુંદરી ભવભવ તુમ આધાર રે ગુણમ‘જરી....... કુસુમ પત્ર ફળ મંજરી સુણસુંદરી, શાખા થડ ને મુળ રે ગુણમંજરી Page #31 -------------------------------------------------------------------------- ________________ (૨૭) દેવતણા વાસાય છે સુણસુ દરી, station તીરથને અનુકુળ રે ગુણમંજરી...પ... તીર્થ ધ્યાન ઘરા મુદ્દા સુણસુ દરી સવા એહની છાયરે ગુણમ જરી જ્ઞાન વિમલ ગુણ ભાખીયા સુણસુંદરી શત્રુંજય મહાત્મય માય રે ગુણમ‘જરી..૬. રાયણ પગલાનું સ્તવન મેરે તા જાના શીતલ રાણુ છાય... મરૂદેવી નંદન અર્ચિત ચંદન, રંજીત ઋષભના પાય..મેરે..૧ નીલવરણ ઇલ નિર્મલ માલા,શિવવઘુ ખડી રહી આય..મેરે.ર કયારી કપૂર સુધારસ સિંચી, ર‘જીત ઋષભના પાય ..મેરે..૩ સુસ્કૃતરૂ સુદસમ ભાગકે દાતા, યહ નિજગુણ સમુદાય...મેરે..૪ આતમ અનુભવ રસ ઈહાં પ્રગટી, કાંતિ સુર નદી કાય..મેરે..પ અદિજીન સ્તવન સિદ્ધગિરિ મ`ડન પાય પ્રણમીજે, રીસહેસર જિનરાય, નાભિભૂપ મરૂદેવા નંદન, જગત જંતુ. સુખદાયરે, સ્વામિ તુમ શિન સુખકાર, તુમ દરીસણથી સમાં પ્રગટે, નિજ ગુણ ઋદ્ધિ ઉદા રે... Page #32 -------------------------------------------------------------------------- ________________ ભારે કમ તે પણ તાર્યા, ભવજલધિથી ઉગાર્યા, મુજ સરીખાને કિમ ન સંભાર્યા,ચિત્તથી કેમ ઉતાર્યા રે.સ્વા.૨ પાપી અભવિ પણ તુમ સુપસાથે, પામ્યાં ગુણ સમુદાય અમે પણ તરણું શરણ સ્વીકારી, મહેર કરો મહારાય.સ્વા.૩ તરણતારણ જગમાંહિ કહાવે, હું છું સેવક તારો, અવર આગળ જઈને કેમ યાચું, મહિમા અધિક તમારો રે.સ્વા.૪ મુજ અવગુણ હામુ મત જુઓ, બિરૂદ તમારૂ સંભાળે, પતિત પાવન તમે નામ ધરાવી, મોહ વિટંબના ટાળોરે.સ્વા.૫ પૂવ નવ્વાણુ વાર પધારી, પવિત્ર કર્યું શુભ ધામ, સાધુ અનંતા કર્મ ખપાવી, પહોંચ્યાં અવિચલ ઠામરે.રે.વા.૬ શ્રીનયવિજય વિબુધ પાય સેવક, વાચક જસ કહે સાચું, વિમલાચલ ભૂષણ સ્તવનાથી આનંદ રદેભર માચું રે.સ્વા.૭ આદિ જીન સ્તવન જીરે આજ સફળ દીન માહરે, દીઠે પ્રભુને દેદાર લયલાગી જનજી તણી, પ્રગટ પ્રેમ અપાર (૧) ધડીય ન વિસરું સાહિબા, સાહિબા ઘણે રે સનેહ અંતરજામી છે માહરા મરૂદેવીનાં નંદ,સુનંદાનાં કંત ઘડી.૧ જીરે લધુ થઈ મન મારૂ તિહાં રહ્યું, તમારી સેવાને કાજ તે દિન કયારે આવશે, હોશે સુખનો આવાસ..ઘડી..૨ Page #33 -------------------------------------------------------------------------- ________________ - - - - - - (૨૯) જીરે પ્રાણેશ્વર પ્રભુજી તમે, આતમનાં રે આધાર મારે પ્રભુજી તુમે એક છો, જાણજે નિરધાર..ઘડી...૩ જીરે એક ઘડી પ્રભુ તમ વિના, જાય વરસ સમાન પ્રેમવિરહ હવે કેમ ખમું, માનું વચન પ્રમાણ...ઘડી...૪ જીરે અંતરગતનિ વાતડી, કહો કેને કહેવાય, વાલેસર વિશવાસીયા, કહેતા દુઃખ જાય સુણતા સુખ થાય.ઘડી જરે દેવ અનેક જગમાં વસે, તેની દિદ્ધિ અનેક તુમ વિણ અવરને અવિ નમું, એવી મુજ મન ટેક...ઘડી. ૬ જરે પંડિત વિવેક વિજયતણો, પ્રણમે શુભ પાય. હરખવિજય શ્રી ઋષભનાં, જુગતે ગુણ ગાય...ઘડી. ૭ સિદ્ધાચનું સસ્તન ( ભાવગીત ) ીં સિદ્ધ ચલકી ભક્તિ રચા સુખ પામેલું રે, કર આદિનાથ વંદન પાપ ખપા હું રે.. જે કોયલડી બન જાઉં, પ્રભુજીકે ગાને ગાઉં. મેં દિનાનાથકો રીઝા રીઝાકર, અપના ભાગ જગાવ્યું શિવસુખ પા યુ રેકર...૧.... જે મેર કઈ બન જાઉં, પ્રભુ આગે નૃત્ય રચાઉં. રાવણકી તરહ સે તીર્થકર પદ પૂજી એક કમાલું શિવસુખ પા લું રે...કર...૨... Page #34 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ઇસ ગીરિકા એક એક કકર, હીરે સે મુલ્ય હૈ બઢકર, કોઇ ચતુર જહેારી અગર મીલે તો, સચ્ચા મેાલ કરાયું શિવસુખ પા લું રે........૩... શત્રુ‘જય શત્રુવિનાશે, આતમાકી જ્યોતિ પ્રકાશે, મૈં ભાવભક્તિ કે નીરમે' અપના જીવન વસ્ત્ર રગાલુ શિવસુખ પા હું રે...કર....... તપકી દિવાર ખનોલું, સમતાકા દ્વાર ચિનાનું, જહાં રાગદ્ન ષ નહીં ઘુસને પાયે, ઐસાં મહેલ બનાલુ, શિવસુખ પા લું રે...કર....... કાર્તિક પુનમ દિન આવે, મન યાત્રાકો લલચાવે. મૈં રામધમ કા નીર સિંચકર; અપના બાગ ખિલાલુ શિવસુખ પા લું રે.......... ઘેટી પગલાનુ સ્તવન ઋષભ જિષ્ણુ દા, કૃપા કરીને, ઘેટી દરશન દીજે આજ માહે ઘેટી રિશન દીજો ઘેટી પાય ઉતરતા મારા પાપ મેવાસી ખીજો...આજ....... અગુરૂ ધૂપ કરી ચંદન પૂજી અમૃતરસ મેં પીજો..આજ..૨ આરતી દીપ કરતા મેં તો, પુન્ય ભડાર ભરીજો..આજ,૩ તા તા થૈ થૈ નાચ કરતા મૈને ભાવસ્તવ ભલા કીજો.આજ૪ આદિ પ્રભુનું ધ્યાન ધરતા જ્ઞાનિવમલને લીજો...આજ...પ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૧) શત્રુંજય તીર્થયાત્રા ભાવના સ્તવન કેઈ સિદ્ધગીરિ રાજ ભેટાવે રે, વંદાવે રે; બતાવે રે, ગવરાવે રે, પૂજાવે રે, નાગર સજજનારે, દૈત્ય સમાનને અરિયસમાન રે,જે તારે દ્વાર આવે રે.નાગા.૧... અતિતી ઉમાહોને બહુ દિને વહી રે, માનવના વૃંદ આવે રે...નાગર...... ધવલ દેવળીયાને સુરપતિ મળીયા રે, ચારોહી પાગ ચઢાવે રે... નાગર...૩.... નાટક ગીત ને તુર વાગે રે, કોઈ સરગમ નાદ સુણાવે રે. નાગર...... શ્રી જન નીરખીને હરખિત હોવે રે, તૃષિત ચાતક જલ પાવે રે... નાગર.......... ઘન ધન તે નરપતિને ગૃહપતિ, કેઈ સંઘપતિ તિલક ધરાવે રે...નગર... સકલ તીરથ માંહિ સમરથ એ ગીરિ, કેઈ આગમપાઠ બતાવે રે...નાગર.૭.... ઘેર બેઠો પણ એ ગીરિ ધ્યાવો રે, - જ્ઞાનવિમલ ગુણ ગાવે રે.નાગર...૮... Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૨) શત્રુંજય તી યાત્રા-ભાવના સ્તવન પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે, મન હરખે ઘણુ ફેલા પ્રભુજી સઘ ભલેરા આવે કે, એ ગીરિ ભેટવા રે લા...પ્ર.૧ પ્રભુજી આવ્યુ. પાલીતાણા શહેર, તલાટી શાભતી રે લા, પ્રભુજી ડુંગરીયે ચઢંત કે હૈયે હેજ ધણેા ૨ લો...પ્ર.૨ પ્રભુજી આવ્યા હિંગળાજના હડા કે કેડે હાથ દઈ ડેા રે લે પ્રભુજી આવ્યા છાલા કુડ કૈં, શીતળ છાંયડી રે લા...પ્ર.૩ પ્રભુજી આવી રામજ પાળ કે, સામે મેતીવસી રે લા મેાતી વસી દિસે ઝાકળમાળ કે જોવાની જુક્તિ ભલી ૨ લા.. ૪ પ્રભુજી આવી વાઘણપાળ કે ડાબા ચક઼કેસરી રે લા, ચક્કેસરી જીનશાસન રખવાળ કે સ`ઘમાં સાનિધ્યકરૈ રેલા.પ્ર.૫ પ્રભુજી આવી. હાથણુ પાળ કે સામા જગધણી ફ્ લે પ્રભુજીના મુખડા પુનમ કેરા ચંદ કે મેાહ્યા સુરતિ રે લા. ૬ પ્રભુજી મૂલગભારે આવી કે આદિશ્વર ભેટીયા રે લા. આદીસર ભેટે ભવદુઃખ જાય કે, શિવસુખ પામીયે રે લેા.પ્ર. પ્રભુજી નહીં રહુ તુમથી દૂર કે, ગિપિથે વસ્યા રે લે, એવી વીવિજયની વાણી કે શિવસુખ આપજો રે લા...પ્ર. ૮ Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૩) શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણુ શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહે।નીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમુ· પરમ સુનીશ...... જય જય જગપતિ જ્ઞાન ભાણ, ભાસિત લેાકાલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થાક...... શ્રી સિધ્ધાચલ મંડણા, નાભિ~નરેસર ન; મિથ્યામતિ મત ભ જણેા, ભાવિ-કુમુદાકર-ચ'........ પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિધ્ધાચલ પ્રભુમિયે, ભફતે જોડી હાથ...૪... અનંત જીવ ઈઝુ ગિરિવરે, પામ્યા ભવના પાર; તે સિધ્ધાચલ પ્રણમિયે, લહિયે મ'ગળ માળ...... જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીને નંદ; તે સિધ્ધાચલ પ્રણમિયે, રૂધ્ધિ સદા સુખવું........ મહિમા જેના દાખવ!, સુગુરૂ પણ મતિમ ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહુજાન'...૭... સત્તા ધર્મ સમાવા, કારણ જેહ પડ઼ર, તે તીથેશ્વર પ્રણમિયે, નાસે અઘ વિ દૂર...૮... ક કાટ સિવ ટાલવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીએ સુખવાસ....... Page #38 -------------------------------------------------------------------------- ________________ (૩૪) પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીથેશ્વર પ્રભુમિ, પાતિક દર પલાય.૧૦.. શ્રધા ભાસન રમણતા, રત્નત્રયીને હેતુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ–મકરાકર-સેતુ..૧૧... મહાપાપી પણ નિસ્તર્યા જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય.૧૨.. પુંડરિક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીવર પ્રણમિચે, આણિ હૃદય વિવેક..૧૩. ચંદ્રશેખર સ્વસા પતિ, જેહને સંગે સિધ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિ, પામીજે નિજ દિધ..૧૪.. જલચર ખેચર તિરિય સેવે પામ્યા આતમ ભાવ; તે તીથેશ્વર પ્રણમિયે, ભવજલ તાય નાવ...૧૫... સંઘયાત્રા જેણે કરી, કીધા જેણે ઉદધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર..૧૬... પુષ્ટિ શુધ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાયઃ તે તીથેશ્વર પ્રકૃમિ, મિશ્યામતિ સવિ જાય...૧૭.. સુરતરુ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ, - તે તીથેશ્વર પ્રમિયે, પ્રગટે શુધ સ્વભાવ...૧૮.. Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૫) સુરલાકે સુરસુંદરી, મળી મળી થાકે થાક, તે તીથેશ્વર પ્રભુમિયે, ગાવે જેહના શ્લેાક...૧૯... યેાગીશ્વર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તીથેશ્વર પ્રણમિયે; હુવા અનુભવ રસ લીન...૨૦... માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત્ત; તે તીથેશ્વર પ્રણમિયે, મહિમા ઢેખણ ચિત્ત...૨૧... સુર અસુર નર કિન્નરા, રહે છે જેહની પાસ તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ...૨૨ મગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદાગ્રહ મેટ...૨૩... કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય...૨૪... સુરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય...૨૫... સુંદર ટુંક સાહામણિ, મેરૂ સમ પ્રાસાદઃ તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટલે વિખવાદ...૨૬. દ્રવ્ય ભાવ વૈરી ઘડ્ડા, જિહાં આવ્યે હાય શાંત; તે તીર્થેશ્વર પ્રગમિયે જાયે ભવની ભ્રાંત,...૨૭... Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૬) જગતહિતકારી જિનવા, આવ્યા એણે ઠામ; તે તીથે ધર પ્રમિયે, જસ મહિમા ઉદામ...૨૮... નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, વિ જનને સુખદાય...૨૯... આઠ ક જે સિદ્ધગિરે, ન દીધે તીવ્ર વિપાક; તે તીશ્વર પ્રણમિયે, જિહાં નવિ આવે કાક...૩૦... સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટીકની ખાણ; તે તીર્થેશ્વર પ્રમિયે, પામ્યા કેવલનાણ...૩૧ સેાવન રૂપા રત્નની, ઔષિધ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક..૩૨... સચમધારી સ’મે, પાવન હાય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, હાવે નિર્માળ નેત્ર...૩૩... શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર; તે તીથેશ્વર પ્રણમિયે, પાષે પાત્ર સુપાત્ર...૩૪... સાહેમિવચ્છલ પુણ્ય જિહાં અન‘તગણુ` કહેવાય; તે તીર્થેશ્વર પ્રમિયે, સાવન ફૂલ વધાય...૩પ... સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીથેશ્વર પ્રણમિયે, ત્રિભુવન માંહે વિદિત ..૩૬... Page #41 -------------------------------------------------------------------------- ________________ (૩૭) પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિચે, જા સકલ જ જાલ...૩૭... મનમેહન પાગે ચઢે, પગ પગ કર્મ ખપાય; - તે તીથેશ્વર પ્રણમિયે, ગુણ ગુણે ભાવ લખાય...૩૮... જેણે ગિરિ રૂખ સહામણ, કુંડે નિર્મલ નીર; તે તીથેશ્વર પ્રણમિયે, ઉતારે ભવન્તીર...૩૯... મુકિતમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાર; તે તીર્થેશ્વર પ્રકૃમિ, લહિયે શિવપુર રાજ...૪૦ કમ કોટિ અઘ વિકટ ભટ, દેખી જે અંગ; તે તથેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ....૪૧... ગરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રમિયે, સુખે શાસન રીત...૪૨.... કવડજક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીથધર પ્રણમયે, અસુએ રાખે દૂર...૪૩.... ચિત્ત ચાતુરી ચફકેસરી, વિદ્મ વિનાસણ––હાર; તે તીર્થેશ્વર પ્રકૃમિ, સંઘ તણું કરે સાર..૪૪ સુવરમાં મઘવા યથા, ગ્રહ–ગણમાં જિમ ચંદ; તે તથેશ્વર પ્રણમિ, તિમ સવિ તીરથ ઇદ..૪પ... Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૮) દઠે દુર્ગતિ વાણે, સમ સારે કાજ; તે તીર્થેશ્વર પ્રમિયે, સવિ તીરથ શિરતાજ...૪૬... પુંડરિક પંચ કડીશું, પામ્યા કેવલનાણ; તે તીથેશ્વર પ્રણમિ, કર્મ તણી હોય હાણ...૪૭.. મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડને વારિણ; તે તીથેશ્વર પ્રણમિ, ચઢિયે શિવ-નિશ્રેણ...૪૮... નમિ વિનમિ વિદ્યાધરા, દેય કેડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિચે, પામ્યા શિવપુર અ...૪૯. ઋષભવશય નરપતિ ઘણા, ઈણે ગિરિ પહોતા મોક્ષ; - તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા ઘાતિક દોષ...૫૦... રામ ભરત બિડું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત, તે તીથેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત ૫૧... નારદ મુનિવર નિર્મલ, સાઘુ એકાણું લાખ; તે તથેશ્વર પ્રણમિ, પ્રવચન પ્રગટ એ ભાખ ..પર... શાંબ પ્રદ્યુમ્ર ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિ; તે તીર્થેશ્વર પ્રણમિ, પૂરવ કર્મ વિડી...૫૩. થાવગ્રાસુત સહમણું, અણસણ રંગે કીધ; તે તીથેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ..૫૪... Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૯) શુક પરિવ્રાજક વળી, એક સહસ અણુગાર; તે તીર્થ શ્વરપ્રમિયે પામ્યા શિવપુર દ્વાર...પપ... સેલગસૂરિ મુનિ પાંચસેં, સહિત હુઆ શિવનાહ; ઈમ તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ધરી ઉત્સાહ...૫૬... મહુ સિધ્યા શે ગિરિ, કહેતા નાવે પાર; તે તીથેશ્વર પ્રણમિયે, શાસ્ત્રમાંહે અધિકાર...૫૭. બીજ ઈંડાં સમક્તિ તણું, રાષે આતમભામ; તે તીથૈશ્વર પ્રણમિયે, ટાલે પાતક સ્લામ...૫૮... બ્રહ્મ શ્રી ભૃણ ગેર હત્યા, પાપે ભારિત જેઠુ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પહેાતા શિવપુર ગેહ...૫૯... જગ જોતાં તીરથ સર્વે, એ સમ અવર ન દીઠ; તે તીથ્રેશ્વર પ્રભુમિયે, તીથ-માંહે ઉઠ્યુિં...૬૦... ધન્ય ધન્ય સારઠ દેશ હિાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રભુમિયે, જનપદમાં શિરદાર...૬૧... અહેાનિશ આવત ટુકડા, તે પણ જેહને સંગ; તે તીથેશ્વર પ્રભુમિયે, પામ્યા શિવ વધૂ રંગ...૬૨... વિરાધક જિન-આણુના, તે પણ હુવા વિશુદ્ધ. તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ...૬૩... Page #44 -------------------------------------------------------------------------- ________________ (૪૦) માહ પ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપસંત. તે તીર્થશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત...૬૪.. મંત્ર છે. અંજન સવે, સિદ્ધ હૃવે જિન ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતક હારી નામ...૬૫. સુમતિ સુધારસ વરસતે, કામ દાવાનલ સંત તે તીર્થેશ્વર પ્રભુમિ, ઉપશમ તસ ઉલસંત...૬૬... શ્રતધર નિતુ નિતુ ઉપદિશે, તસ્વાતત્ત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, હે ગુણયુત તાર...૬૭. પ્રિય મેલક ગુણગણ તણું, કીરતિ-કમલા સિધુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગ બંધુ...૬૭. શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન મંગલમાલ..૬૯.. શ્વત વિજા જલ લહકતી, ભાખે ભવિને એમ તે તીથેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ?...૭૦... સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તે તથેશ્વર પ્રભુમિ, સાધન પરમ પવિત્ત..૭૧. સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર તે તીર્થંકર પ્રમિયે, તસ હાય નિર્મલ ગાત્ર૭૨.. Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪૧) શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ...૭૩. રાયણવૃક્ષ સેહામણું, જિહાં જિનેશ્વર પાય, તે તીથેશ્વર પ્રભુમિ, સેવે સુર નર-રાય...૭૪.. પગલા પૂજી રૂષભનાં, ઉપશમ જેહને ચંગ, તે તીર્થેશ્વર પ્રકૃમિ, સમતા પાવન અંગ...૭૫. વિદ્યાધ જ મિલે બહુ, વિચરે ગિરિવર શૃંગ; પ્રકૃમિ, ચઢતે નવ રસ રંગ...૭૬.. માલતી મગર કેતકી, પરિમલ મહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિન અંગ...૭૭... અજિત જિનેશ્વર હાં રહ્યા, ચોમાસુ ગુણગેહ; તે તીવર પ્રણમિયે, આણું અવિહડ નેહ...૭૮. શાંતિજિનેશ્વર સલમા, સોલ કષાય કરી અંત; તે તીથેશ્વર પ્રણમિયે, ચાતુરમાસ રહેતા.૭૯ નેમિ વિનવર સવે, આવ્યા છે જિણ ઠામ, તે તીથેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ ૮૦... નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીરેશ્વર પ્રણમિચે, નંદિષેણ પ્રસિદ્ધ...૮૧... Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪૨) ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ, તે તીર્થેશ્વર પ્રભુમિ, જ્ઞાન અમૃતરસ ચાખ...૮૨... નિત્ય ઘંટા કંટકાવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીથેશ્વર પ્રણમિયે દુંદુભિ માદલ વાદ.૮૩. જેણે ગિરિ ભરત નરેસર, કીધે પ્રથમ ઉદ્ધાર; તે તથેશ્વર પ્રભુમિ, મણિમય મૂરત સાર...૮૪. ચામુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીથેશ્વર પ્રકૃમિ, અક્ષય સુખ દાતાર.૮૫ ઈણ તીરથ મોટા કદ્યા, સેળ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિ, લધુ અસંખ્ય વિચાર...૮૬... દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રમિયે, શત્રુંજય સમરત...૮૭... પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદધ ઈણે ઠામ; તે તીથેશ્વર પ્રમિયે, પુંડરીકગિરિ નામ...૮૮... કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિધ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત...૮૯. મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર ૯૦ Page #47 -------------------------------------------------------------------------- ________________ -.. . - - - - - - - ૫ - - - - - - સુરવા બહુ જે ગિરિ, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુરગિરિ નામ પ્રમાણ...૯૧ પરવત સહુ માંહે વડે, મહાગિરિ તેણે કહેત; તે તથેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણવંત ૯૨.. પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુરાશ.૯૩. લહમીદેવીએ કર્યો, કુંડે કમલ નિવાસ તે તીર્થેશ્વર પ્રમિયે, નામ ભલું પુણ્યાશ...૯૩... સવિ ગિરિમાં સરપતિ સમે, પાતક પક વિલાત તે તીર્થેશ્વર પ્રણમિ, પર્વત ઈંદ્ર વિખ્યાત...લ્પ... ત્રિભુવનમાં તીરથ સવે તેહમાં માટે એક તે તીથેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રેહ..૯૬ આદિ અંત નહિ જેહને, કોઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિય, શાશ્વતગિરિ કહેવાય...૯૭.. ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર...૯૮... વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ તે તીથેશ્વર પ્રમિયે, નામે જે દઢશક્તિ...૯.. Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪૪) શિવગતિ સાધે જે ગીરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રમિયે, મુક્તિનિલય ગુણખાણ.૧૦૦. ચંદ સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત, તે તીર્થેશ્વર પ્રમિયે. પુષ્પદંત વિદિત...૧૦૨ ભૂમિ ધરી જે ગિરિવરે, ઉદધિ ન લેપે લીહ; તે તીથેશ્વર પ્રણિયે, પૃથિવીપીઠ અનીહ૧૦૩ મંગલ સવિ મલવાતાણું. પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રકૃમિ, ભદ્રપીઠ જસ નામ..૧૦૪ મૂલ જસ પાતાલમે, રનમય મનોહાર; તે તીર્થેશ્વર પ્રણમિચે, પાતાલમૂલ વિચાર...૧૦૫... કર્મક્ષય હોવે જિહાં, હોય સિદ્ધ સુખ કેલ; તે તીર્થેશ્વર પ્રમિયે, અકર્મક મન મેલ ...૧૦૬ કામિત સવિ પૂરણ હોય, જેહનું દરિસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિચે, સર્વ કામ મન ઠામ...૧૦૭. ઇત્યાદિ એકવીશ ભલાં, નિરૂપમ-નામ ઉદાર જે સમર્યા પાતક હરે, આતમ શકિત અનુસાર..૧૦૮. Page #49 -------------------------------------------------------------------------- ________________ પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી (M Com M, Ed) દ્વારા સંપાદિત પ્રકાશના (૧) શ્રીનવકાર મહામત્રની નવલાખની નોંધપાથી (સર્વ પ્રથમ વખત, પ્રત્યેક માળા માટે અલગ નોંધની સુવિધા) -૧૩ આવૃતિ (૨) શ્રી ચારિત્ર ૫૬ ૧ કાડ જાપની ગાંધાથી (ક્ષાયિક ચારિત્ર પ્રાપ્તિ માટે) -૩ આવૃતિ (3) શ્રી બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમા સર્વ પ્રથમ ડબલ કલર-વિશિષ્ટ વિભાગીકરણ તથા નિયમેા લેવાની અત્યંત સુવિધાયુકત –૩ આવૃતિ (૪) અભિનવ જૈન પ‘ચાંગ-ર૦૪ર સૂર્યોદયથી પુરીમઢ, કામળીના કાળ તથા સાંજે બે ઘડી સહિતનું સર્વપ્રથમ પ્રકાશન (૫) અભિનવ વ્હેમ લધુપ્રક્રિયા ૧ સપ્તાંગવિવરણ (૬) અભિનવ વ્હેમ લઘુપ્રક્રિયા ૨ સમાંવવરણ (૭) અભિનવ હૅમ લઘુપ્રક્રિયા ૩ સપ્તાંગવિવરણ (૮) અભિનવ હૅમ લઘુપ્રક્રિયા ૪ સપ્તાંગવિવરણ (૯) કૃદન્તમાલા (૧૨૫ ધાતુના ર૩ પ્રકારે કૃદન્તા) (૧૦) શત્રુ...જય ભક્તિ – ૨ આવૃતિ (૧૧) શ્રી જ્ઞાનપદ પૂજા -: અભિનવ શ્રુત પ્રકાશન : * મુદ્રક : રવિ પ્રિન્ટીંગ પ્રેસ, સ્ટેશન રોડ, ધારાળુ Page #50 -------------------------------------------------------------------------- ________________ PRINTED MAITER-Book Post www jainelibrary.org TO, PIN From શ્રી શત્રુંજય ભક્તિ માટેની આ પુસ્તિકા ચિલા ચાલુ નકલ નથી પણ અભિનવ ભાત પાડે છે,