________________
તિશે કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત, મન, વચ, કાયે વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત...સિધ્ધા.૨ વીશ કેડીશું પાંડવા, મેક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુફતે ગયા, સિધ્ધક્ષેત્ર તિણે નામ અડસઠ તીરથ ન્હાવાતાં. અંગરંગ ઘડી એક. તુંબી જલ સ્નાન કરી, જા ચિત્ત વિવેક, ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠીન મલ ધામ, અચલપદે વિમલા થયાં; તિણે વિમલાચલ નામ...સિધ્ધા.૪ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય, સિધ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય, ભરતાદિક ચાદ ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક...સિધા.૫ એંશી જન પૃથુલ છે, ઉંચપણે છ વીશ, મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમીશસિદધા.૬ ગણધર ગુણવંતા મુનિ, વિશ્વમાં વંદનિક, જેહા તેહ સંયમી. વિમલાચલ પૂજનીક. વિપ્રલોક વિષધર સમા, દુઃખીયા ભૂતલ માન. દ્રવ્યલીંગ કણ ક્ષેત્ર સમા, મુનિવર છીપ સમાન.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org