________________
(૩) જંચી-નમુત્યુનું જાતિ-ખમાસમણ જાવંત-નમોઈત-ઈ-સત ના
- તળેટીનું રતવને ત્રિભુવન તક તીર્થ તલાટી, ચૈત્યવંદન પરિપાટિજી મિથ્યા મેહ ઉલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી...નિ.-૬ જિનવર ગણધર મુનિવર નવર, સુરનર કેડા કેડિજી, ઈહાં ઉભા ગરિવરને વાંદે, પૂજે હાડાહડિજી...ત્રિ-૨ ગુણઠાણાની શ્રેણી જેહ, ઉંચે પંથ ઈહાંથીજી ચઢતે ભાવે ભવિ આરાધો, પુન્ય વિના મલે કિહાંથીજી...ત્રિ.૪ મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઉંચી જઈ નિહાળુજી, તે પણ ચરણ સમીપે બેઠે, મનનો અંતર ટાળુજી...ત્રિ...૩ સેવન કારણ પહેલી ભૂમિ, અમલ અદ્રષ અખેદજી, ધર્મરત્ન પદ તે નર સાધે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી...ત્રિ.૫ જયવીકરાય –અરિહંતવાણું-અન્નત્ય- નવકારને કાઉ.
તળેટીની થાય શ્રી વિમલાચલ ગરિવર કહીએ, મેક્ષિત અધિકારજી, ઈણગીરિ હૃતિ ભવિજન નિ, પામ્યા કેવલ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિદધા ઈણગીરિ આયાજી, કર્મ ખપાવીને કેવલ પામ્યા, થઈ અજરામર કાયાજી...૧
પછી ખમાસમણ દેવું
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org