SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૭) પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિચે, જા સકલ જ જાલ...૩૭... મનમેહન પાગે ચઢે, પગ પગ કર્મ ખપાય; - તે તીથેશ્વર પ્રણમિયે, ગુણ ગુણે ભાવ લખાય...૩૮... જેણે ગિરિ રૂખ સહામણ, કુંડે નિર્મલ નીર; તે તીથેશ્વર પ્રણમિયે, ઉતારે ભવન્તીર...૩૯... મુકિતમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાર; તે તીર્થેશ્વર પ્રકૃમિ, લહિયે શિવપુર રાજ...૪૦ કમ કોટિ અઘ વિકટ ભટ, દેખી જે અંગ; તે તથેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ....૪૧... ગરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રમિયે, સુખે શાસન રીત...૪૨.... કવડજક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીથધર પ્રણમયે, અસુએ રાખે દૂર...૪૩.... ચિત્ત ચાતુરી ચફકેસરી, વિદ્મ વિનાસણ––હાર; તે તીર્થેશ્વર પ્રકૃમિ, સંઘ તણું કરે સાર..૪૪ સુવરમાં મઘવા યથા, ગ્રહ–ગણમાં જિમ ચંદ; તે તથેશ્વર પ્રણમિ, તિમ સવિ તીરથ ઇદ..૪પ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005170
Book TitleShatrunjay Bhakti
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy