________________
(૩૮) દઠે દુર્ગતિ વાણે, સમ સારે કાજ;
તે તીર્થેશ્વર પ્રમિયે, સવિ તીરથ શિરતાજ...૪૬... પુંડરિક પંચ કડીશું, પામ્યા કેવલનાણ;
તે તીથેશ્વર પ્રણમિ, કર્મ તણી હોય હાણ...૪૭.. મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડને વારિણ;
તે તીથેશ્વર પ્રણમિ, ચઢિયે શિવ-નિશ્રેણ...૪૮... નમિ વિનમિ વિદ્યાધરા, દેય કેડી મુનિ સાથ;
તે તીર્થેશ્વર પ્રણમિચે, પામ્યા શિવપુર અ...૪૯. ઋષભવશય નરપતિ ઘણા, ઈણે ગિરિ પહોતા મોક્ષ;
- તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા ઘાતિક દોષ...૫૦... રામ ભરત બિડું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત,
તે તીથેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત ૫૧... નારદ મુનિવર નિર્મલ, સાઘુ એકાણું લાખ;
તે તથેશ્વર પ્રણમિ, પ્રવચન પ્રગટ એ ભાખ ..પર... શાંબ પ્રદ્યુમ્ર ઋષિ કહ્યા, સાડિ આઠ કેડિ;
તે તીર્થેશ્વર પ્રણમિ, પૂરવ કર્મ વિડી...૫૩. થાવગ્રાસુત સહમણું, અણસણ રંગે કીધ;
તે તીથેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ..૫૪...
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org